SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવશ ચાલ સાબર હસ્તીક૯૫પુર વનમેં આથો વહેરણ સાધુ જાવંદા; મોક્ષ કલ્યાણક નેમ તણે સુણી શેત્રુજે.સિાધાદા, મુની૭ અઢાર હજાર મુની પરિવારે, સંથારે ગહાવંદા; માતાજી! પાંચે પાંડવ, કેવલ મેક્ષ લહાવંદા. મુની ૮ અવર મુનિવર કે મુક્તિ કે વગ વસાવદા; શેષ કમ બાકી શોધનને, સુર સુખને ચિત્ત લાવંદા. મુની૯ પંચાલી પંચમ સુરલેકે, ભવહી માંહિ રહાવંદા; અણગમતે આહાર દિયાથી, અજહુ પાર ન પાવંદા. મુની. ૧૦ નારદ ઋષી વિધિ વાત કરીને, નિશ્ચલ મન ફરસાવંદા; પા૫ ૫ખાલી અણુસણુ પાલી, શિવગતિનું દરસાવંદા. મુની. ૧૧ ચુમોતેર સેમી એ ઢાલે, પાંડવ શિવપદ પાવંદા; શ્રી ગુસાગર સુરી ઉજાગર, નાગર ગુરુ ગુણ ગાવા. મુની ૧૨ (દેહ) સંઘ ચતુર્વિધ તીથમેં, શાંતિનાથ દાતાર; થુલીભદ્ર આચારમેં, મંત્ર મેં નવકાર મણીમાં મણી ચિતામણી, શહગણ દિનકાર; શ્રી ગૌતમગુરુ ગણહરા, તરૂમેં સુરતરુ સારસુરમાંહિ જેમ સુરપતિ, નર નરપતિ જે; વંશા મેં હરીવશજી, વિધવદીતે તેમ. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy