SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પાંડવ પાંચ મહામુની, છી કુંતા માય; ચાલી એ.સાત હિં, તપ કરી રોષે કાય. ગુણ આચારે આગલા, દુઃકર દુઃકર કાર; ચરમ શરીરી પ્રાણીયા, પુનરપિ નહિં અવતાર. ૨ હાલ ૧૭૪ મી (તે મુનિ વદ તે મુનિ વદ–એ દેશી) આણી અમા પાંડવ પંચ સુહાનંદા, સુહાવંદા રે સુહાનંદા; મહામુનીશ્વર કહાવંદા, ધન આગણે જિહાં આનંદા, . . - ઈહાં મોતી થાલ વધાવંદા. મુની. ૧ ગામ નગર પુર પાટણ વિચરે, ભવિનરાં મન ભાવંદા; . જ્ઞાનધ્યાનશું તવ પિછાની, . . . એકાંતે મને સમજાવંદા. મુની. ૨ રાગદ્વેષ દો દૂર નિવારી, ત્રિકરણ શુદ્ધ કરાવદા; ચાર કષાય તજણ ચતુરાઈ, ઇદ્રી પાંચ દમાવંદા. મુની ૩ પીયરીયા ખટ કાયા કેરા, ભય સાતે નવિ આદા; મદ આઠે પરહરી, ( નવવિધ શીયલ સદા સુખ જાણુંદા. મુની. ૪ દશ હી પ્રકારે ધમ ધરંદા, ઈગ્યારે અંગ પઢાવંદા; બારે ભિક્ષુ પ્રતિમા પાસે, ક્રિયા તેર તજાવંદા. સુની૫ દે ભેદ જીવ વિચારી, ક્રોડી કારજ સારાદા; જગમ તીરથ જીવન જગના, આ૫ તરે પર તારીંદા. મુની ૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy