________________
४६४
A
હરિવંશ ઢાલ સાગર
કીશન કહે એ સઘઉં ભલું, પણ એકવાર જઈ એહને મલું; સાયર મારગ માંગું ઉછાંહ,
એહ તણી મુજને જશ ચાહ, મેરે૧૭ તેતાલીશા સોમી ઢાલ, કહે ગુણસાગર અધિક ફલક દ્રિૌપદી શીયલ તણે સુપ્રકાર, ઉપનો હેડે હરખ અપાર. મેરેટ ૧૮
દેહા
દીધે મારગ મોકલો, પાંડવ ને નૃપ શામ; ખટ રથ સાયર ઉતરી, આયા કંકાપુરી તા. ૧ દારુક નામા સારથી, નૃપ કહે ગયો તેહ સિંઘાસણ લાતે હ. કાઢી ભાલા રેહ. દુર્વચને નિબંછી, રે રે લંપટ ભૂપ; કૃષ્ણ હારે આવીયા, થા સાતમો ધરી ચુપ. ૩ રાજા કેપ્યો તક્ષણે, દુતને દેઈ અપમાન; ચડી આડંબર ઘણે, દલબલ ને મંડાણ. ૪ કરી શણગાર શોભા ધરી, હાથ ગ્રહી સર ચાપ; ગજ ઐરાવણ પર ચડી, આયે સન્મુખ આપ. ૫ કૃષ્ણ કહે પાંડવ પ્રતે, અરી સાથે સંગ્રામ; તુહે કરશો કે હું કરું, ભાંખે પાંડવ તા. ૬
ઢાલ ૧૪૪ મી ( વીરા મોરા ગજ થકી ઉતરો–એ દેશી ) હમેં કરસ્યાં સંગ્રામને, તમે દેખે એક વાર રે હરી પગે લાગી રથ ચડયા, વચન કહ્યો અવિચારો રે. ૧
પાંડવ કહે હરજી સુણે. એ આંકણું.