SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર હરિવ’શ ઢાલ સાગર (તૃતીય પદ) કીધા અમને દોસારી દુર્યોધન, કીધા અમને દાસારી; અમે માગીતી ભેામ અમારી દૂર્ગંધન, કીયા અમને દાસારી. કીયા- ૧ હસ્તીનાપુર અને હૈયે રે ઉગી, જાણે કરશું ભેામ હમારી; સા સા કૌરવ સંઘાતે સહરશે, તા ઢમકા દેશે ગાંધારી દૂર્ગંધન, કીધા ૨ ( પાંડવ કૌરવ સંગ્રામ ) દાહા પાંડવ ભાંગે પરવડા, સાંભલ કૃષ્ણ નરેશ; ધરતી લેસ્યાં ભુજ ખલે, ભારથ કરી સુવિશેષ. પાંડવ પતિ તવ ચાલીયા, પામી પ્રભુ આદેશ; જઈને કુરું ક્ષેત્રમાં, કરવા યુદ્ધ વિશેષ. હાલ ૧૩૮ મી ( ભજો નર રામ રામ રામ—એ દેશી ) હૈ। રાજા કિા ભારથ આજ, કૌરવ કાગ ઉડાવવા અલગા, કહે ભીમ અરુ પારથ હા રાજા, ક્રિયા ૧ પ્રભુ આદેશ લઇ નૃપ આયા, કુરુક્ષેત્રે કલી કાજે; એકાદશ અક્ષેાહિણી આણી, કૌરવરાય વિરાજ્યા હૈ। રાજા. કિચાટ ર એકવીશ સહસ્સ આડસે· સીતેરે, ગજ રથ તિગુણ હય કીજે; સાથે ત્રિશત નવ સહસ્સ લાખ પાયક, એક અક્ષેાહિણી લીજે હૈ। રાજા, ક્રિયા : -
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy