SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ આઠમે ૪૧ ક્ષત્રી હોય તે ખાંડાની ગત જાણે, એ તે ગાય ચરાવનહારે; રાજનીતિ માંહિ એ શું રે જાણે, મહી લુંટાવન હારે હો રાજા. માને૫ (દ્વિતીય પદ) ગઈ ભેમ તમારી હા પાંડવો, ગઈ ભેમ તમારી; જેણે વૃષ્ટિ ન માની હમારી હે પાંડે, ગઈ ભેમ તમારી. એ ટેક ક્ષત્રી હોય તે વેર જ ખેડે, શું કરે ભક્તિ સંસારી, બાપુ કી જાતાં બલ જે ન કરે, ભૂપત નહિ પણ ભિખારી હે પાંડ. ગઈ. ૧ આ અવનીમાંહિ અમર ન રેણુ, કહે ધરમ વિચારી; ગોત્ર ગરદન અમેં કરીએ, તે શી ગતિ થાયે અમારી હે પાંડવે. ગઈ. ૨ ઘત વિદ્યાદલ માંહિ રમીયા, હાર્યા ગરથ ભંડારી; લાખાઘર માંહિં તુમને રે બાલ્યા, શી રે સગાઈ સધારી હે પાંડ. ગઈ. ૩ પાપ તણે એણે પાયે રે માંડયો, પંચાલી રે પોકારી; અંધને સુત જે અવની લેશે, ત્યારે પારસસે ગંધારી હો પાંડવો. ગઇ. ૪ આ અવની ઉધે પડ નાખું, ઉઠયો ભીમ પોકારી; સુરને સ્વામી શીખ જ આપે, યે કૌરવને મારી છે પાંડવોગઇ૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy