SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ - હરિવંશ ઢાલ સાગર ખુણસ હમારી છે. ખરજી, વૈરાડા ગૃપ સાથ; સ્વામી કાજ સમારતાંછ, સુજશ દીયે જગનાથ, બલ૦ ૬ કૌરવપતિ સેના સજીજી, સાથે સહુ પરિવાર; હયગય રથ પાયક ઘણુજી, ભીષમજી પણ લાર, બેલ૦ ૭ ઘમ ઘમ વાગે ઘુઘરાજી, પાખર જડીયા પલાણ; ઉડી રજ ઘમસાણ ગુંજી, ગયણ છાયો વર ભાણુ, બલદ ૮ દેખી દલબલ આપણેજી, મુલકાણે મન રાય; કુણુ ખત્રી મુજ આગલેજી, યુદ્ધ જ થતા જાય. બલ૦ ૯ સર્મા દક્ષિણ દિશેજી, જાઈ લાગ્યો જામ; ગૌ હરતાં તે વાલીયાજી આઈ પોકાર્યા તામ, બલ૦ ૧ ક્ષત્રી સહુ ચડી ચાલીયાજી, સજી ભાથા કર બાણું; પાંડવ ચાર સાથે હુવાજી, વાગ્યા ઢેલ નિશાણું. બલ૦ ૧૧ ભલા ભલા ભડ પાખર્યાજી, બાહ્યા અતિ શૂર ભૂપ હુ ગ વાહરુજી, વાજીયા રણતર, બલ૦ ૧ નૃપ લડવે ભડ લડથડયાજી, ભાગ્યા જાઈ ભૂર; ઉગંતાં રવિ આગલે, તમપિ મ નાશે દૂર, બલ૦ ૧૩. ખીસતી જાણું આપણુજી, સુર્મા કોપંત; મોટા ભડને મેડજી, વૈરાડે રેપંત. બલ૦ ૧૪ સુર્માએ બાંધીજી, વરાડ ભૂપાલ; જોર ન ચાલે કેનેજી, શેચે બાલગોપાલ. બલ૦ ૧૫ પાંડવ ચારે ધાઈયાજી, ધસમસતા ધુતાલ; સુસને જીતીયાજી, નાઠા ભડ તત્કાલ. બલ૦ ૧૬ - મછરાય છેડાવીયજી, ભીમ ભૂજાબલ જોય; સાથે તો બલીયા ભલાજી, નબલાથી શું હાય. બલ૦ ૧૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy