________________
હરિવશ ઢાલ સાગર
૩૯૪
અગલા નિંદે હંસને જી, મણીને નિંદે કાચ; કામ પડયાથી પારખા જી, સહુને પ્યારા સાચ રે. આ૦ ૪
ભીડ પડયા ભાઈ ભલા જી, લાગ ખીરાણા જાણુ; કૌરવપતિની કામની જી, વેગે કરી વિલખાણ રે. આ પુ યુધિષ્ઠિર નૃપ આગલે જી, કરતી અધિક વિખાસ; ગાત્ર તણા ગેાવાલીયા જી, સાંભલ અમ અરદાસ રે. આ ત્ કુલમંડણુ કુલ કેસરી જી, જેઠ જુક્તિ શું જોય; પીડાએ ભાઈ ઘણું છું, કવણ નિદ તુમ્હ સાય રે. આ૦ ૭
મથીયે। મલી ધન દેવતા જી, રત્ન કીયા અપહાર; રુષી અગસ્ત્ય પીવતાંજી, નામ લીયા જલખાર રે. આ ૮
વડવાનલ જલ માલવે જી, પાજ તણા જશવાદ; રામ કરવે સાયરુ છુ, ન તજે નિજ મર્યાદ રે. આ૦ ૯
ગુણગ્રાહી તે ગુણ ગ્રહેજી, અવગુણુ નાખે દૂર; દાંત વખાણ્યા શ્વાનના જી, શ્રી હરી હાય હન્નુર રે. આ૦ ૧૦
રાજા હરીસુત શું કહે જી, વેગે સ લાવા વાર; દર્શાધન છેડાવવા જી, થાઓ શૂર અપાર રે. આ૦ ૧૧
વિનય કરીને વિનવે જી, અર્જુન ભીમકુમાર; વ્યાધી ટલી વિષ્ણુ ઔષધેજી, મૌન તણા અધિકાર રે. આ૦ ૧૨
રાજા ભાંખે ભાઇયા જી, ક્ષત્રી કેરી ધ; વહેલા થાઓ વાહ જી, સચવાયે કુલકમ રે. આ૦ ૧૩
આદેશ ને માની કરી જી, ચાલ્યેા શ્રી હરીનંદ; ચિત્રાંગદ સાથે અડયા જી, પાયા સુજશ આણુંદ રે, આ૦ ૧૪ છેડાવી કૌરવપતિજી, બેસી વિમાને આયક ચિત્રાંગદ ચતુરાઇ પણેજી, અર્જુનને પહોંચાય રે. આ૦ ૧૫