SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર સ્વર્ગ સરીખે જાણીયે, સેરીપુર સુખ વાસ હો; કુટ સ્વ ઈચ્છા રમત કરે, કરતે લીલ વિલાસ હે. કુ. મો. ૪ દેવ દૂગંદક સારીખે, કામ તણે અવતાર છે. કુળ મહી રહી અતિ માનની, લાગી હોડે લાર હે; કુમે૫ કરે કહલ કામની, છાંડી ઘર વ્યાપાર ; કુ. ફરે કુદતી હરણભી, ન લહે ઘરની સાર હો, કુ. મો. ૬ કઈ અલુણે રાંધતી, કરે લુણ દે વાર હ; કુ. આધો પીરસી પિરસણ, જાયે તજી ભરતાર હો. કુરુ મે૭ ભૂષણ થાનક પાલટે, આધો કરી શણગાર હે; કુ ટેલે ટોલે સામટી, સાથે ફીરે સબ નાર હો. કુ. મે૦ ઘર ઉઘાડાંહિ રહે, થાયે અતિ ઉજાડ હો; કુટ સાહ મલી રાવ લે ગયાં, વાલણ પગે કમાડ હો, કુ. મે ૯ રાજા ભાંખે સાદરો, કેમ પધાર્યા સાઠ હે; કુટ પામી આદર અતિ ઘણે, સાહ વદે સેચ્છાહ . કુ. મે ૧૦ પુજ્ય પ્રસાદ તુમારડે, સુખીયા સઘલા લોક હે; કુટ લાભ ઘણે વ્યાપાર મેં, અન્નધન સર્વ સંજોગ હે. કુ. મે૧૧ તો તમે કેમ દેખાઓ છો, આરતિવંતા આજ હે; કુ. જે જીમ છે તિમ દાખવો, લાજે વિણસે કાજ હે. કુમે ૧ર વાત કહેતાં સંકિએ, અણકહીયાં ન રહાય હો; કુ. સાપે ગ્રહી છછુંદરી, એહ પરે અમ થાય છે. કુરુ મે ૧૩ દેષ ન કેઈ કુમારને, નિરંકુશી ત્રિયજાત હે; કુલ વિકલ થઈ વિધુત મહા, કીશી કરાઈ તાત હે. કુમ. ૧૪ કાન ગયાં લોચન ગયાં, ગઈ લાજ વિશેષ હે; કુટ " કમર દેખ્યાં ત્રિયાની, રાહે છે ઈદ્રી શેષ છે. કુ. મે ૧૫ તરૂણી બુદ્ધિ બાલિકા, એક સરિખી હોય છે; કુ સેવતી ભાંખે સખી, આવતે પ્રભુ જેય હોકુમે ૧૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy