SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગઢ પહેવા દાહા અધકવિષ્ણુ દિક્ષા ગ્રહી, પાલે જીનવર આણુ; સારિપુર રાજ કરે ભલા, સમુદ્રવિજય રાજાન. નામ શિવાદે ભામની, આશ્રવ તણેા પરિહાર; સુખદાઈ સહુ લાને, શીલ તણે શણગાર. ॥ ઇતિ વશાવલી સંપૂર્ણ !! દોહા રૂપ શિરે લક્ષણ શિરે, કલાશિરે ગુણધામ; શ્રી વસુદેવ કુમારનેા, ચરિત્ર ભણું અભિરામ ચારિત્ર પાણી નિમ`લા, નદિષેણુ અણુગાર; કરી વૈયાવચ્ચ સાધુની, પાયા સુજસ અપાર આપુ સાગર વીસના, ભેાગવી સુર સુખ સાર; શેષ પુન્યને કારણે, થયા વસુદેવ કુમાર, ૨૧ હાલ ૧૧ મી ( નસુદલની દેશી. ) શ્રી વસુદેવ કુમારજી, રૂપ અનુપ રસાલ હૈ। કુમર; ભાગપુર દર સુંદરૂ, સેાભાગી સુકુમાલ હા; કુમર મેાહનવેલ કુમારજી. એ આંણી. ૧ અવર અનેરા રાજીયા, રાજા ભરત કહેવ હા; કૅમર અવર અનેરા કુમારીયા, કુંવર તેા વસુદેવ હા. ૩૦ મા॰ ર મિત્ર ઈંદ્ર સમાન છે, સેવક અમર અનુપ હા; કુ આપણુ સુરપતિ સાચલા, ગજ એરાવણુ રૂપ હા. ૩૦ મા૦ ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy