SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર હરિવંશ હાલ સાગર - ---- હરી હલધર આદે કરી, સાજનમાંહિ સનેડો રે; દૂર્યોધન સમાની, પિાહતા નિજ નિજ ગેહા રે. ધ. ૨૯ એગુણવીશસેમી ઢાલમેં, પ્રીતિ તણે અધિકાર રે; શ્રીગુણસાગર સુરજી, ધમેં સદા જયકારે રે. ધ. ૩૦ દેહા દૂર્યોધન કહે તાતણું, મુખ મીઠા ચિત્ત ફડ; પાંડવ કપટી પરગડા, રણુ કાયર ઘર શુરયાદવ જેર વિચારવે, મનમેં આણું ગુમાન; મુજ શું હસીયા હાસ તે, સાલે સાલ સમાન. જિણશું તેણુ પ્રકારશું, કે કરી દાવ ઉપાવ; ભૂમી ઇંડાવું પાંડવા, તે હું યારાવ, એમ વિચાર કરતાં થકાં, ભાઈ સઘલા તામ; એહવે તિહાં કણે આવીયે, મા શકુની નામ, હાલ ૧૨૦ મી ( હું તુજ સાથે નહિ બોલું રુષભજીએ દેશી ) તામ દૂર્યોધન રાય બોલાવે, મામાને હેત આણજી; સુખ નિ:શાસે મુકી ભાખે, વૈરી તણે બલ જાણજી. મનને મેલો અધિક કુશીલ, કૌરવ કપટી પૂરેજી; ધન જન બાંહ તણે બલે બલીયા, છલબલ કરવા શેરો છે. મનને ૧ ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy