SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પડ સાતમે ૭૧ બંધુ સમા પુત્ર સમા, પાયક સમા સકાજો રે; મિત્ર સમા ભાઇ સમા, સુખમેં પાલે રાજે રે. ધ. ૧૭ વિદ્યાધર મણિચડજી, પાલે મિત્રાચાર રે; સભા સુધમાં સારખી, સભા સમરાવે સારો રે, ધ ૧૮ મણીથંભ સેહામણ, સેવન ભાંતિ સુચગે રે; ચંદરવા ચતુરાઈએ, દીસે સેહ સુચંગે રે. ધ. ૧૯ વિવિધ પ્રકારે પુતલી, વિવિધ ભાતિ કે કામ રે; વિવિધ પ્રકારે કેરણી, વિવિધ ભાતિ ચિત્રામે રે. ધ૦ ૨૦ સિંહાસન માંડયો ભલે, બેસાડી તિહાં રાજ્યો રે; પૂછ પ્રણમી ભાવશું, બેચર ઉરણ થાયે રે. ધ૦ ૨૧ હર હલધર બોલાવીયા, મેટા દશ હી દશા રે; દ્રપદ પ્રમુખ વડા રાજીયા, આયા ભૂપ ઉદારો રે. ધર રર બેઠા ઉચે આસને, રાજા રાજકુમારે રે; ૫ અને પ્રતિ૫શું, પામે શોભા અપાર રે. ધ ર૩ એટલે તેડો આવીયો, દૂર્યોધન ભૂપાલે રે; જાદવ પાંડવ પેખીયા, બેઠા ઝાકઝમાલે રે. ધ ર૪ આવે વસન સંબાહ, મણી આંગણે જલ જાણે રે; કૂધ ફાટીક ઉપરે, અંબરની મતિ આણે રે. ધ. ૨૫ ભટક માર્યો ભીંતશું, પ્રતિક્ષામેં જાયે રે; કરે જુહાર યુક્તિ શું, હાંસી હેયે ન સમાયો રે. ધ રદ દૂર્યોધન બીજો ઘણું. પાંડવ કટક વિચારી રે; રિશ વિસારી સહુ ભણી, મલીયા બાંહ પસારી રે. ધ૨૭ ઓચ્છવ કી અતિ ઘણે, વિલણ્યાં બહુલા વિત્તો રે; રંગ વળે રાજા ભણી, ધન્ય દિન એહ પવિત્તો રે, ધ. ૨૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy