________________
હરિવંશ ઢાલ સાગર
મન માન્યો વર તું લડી રે લાલ, જનની દિયે આશીષ રાવ રથે બેઠી આણંદણું રે લાલ, તટે મુજ જગદીશ રાશા. ૯ ભાઈ સાથે સારથી રે લાલ, સુભટ લીયા શિરદાર રાવ રથ રખવાલી તે કરે રે લોલ,
૨તન જતન અધિકાર. રાવ શ૦ ૧૦ સાવધાન જોતાં થકાં રે લાલ, કર ઝાલી તરવાર; રાત્રે કુશલ ખેમશું આવીયા રે લાલ, ..
હરખી રાજકુમાર રાવ શી ૧૧ મંડપમાંહિ પેશતાં રે લાલ, દીઠ શ્રીપતિ રામ; રાત બીજા પણ દીઠા ઘણું રે લાલ, સહુને કરે પ્રણામ રા. શ. ૧ર ચંપક પાંડલ માવતી રે લાલ, ફૂલ દડો લેઈ હાથ. રાવ પરીમલ બહુલે મહામહે રે લોલ,
સકલ સાહેલી સાથ. રાત્રે શી. ૧ હાથે દર્પણ ઝાલી રે લાલ, નિર્મલ દીશે ૨૫૬ ર૦ મણી માણેક મૂઠે જડયો રે લોલ,
* તિણુમાંહિ દેખે ભૂપ. ૨૦ થી ૧૪ નામ ટોમ કુલ જાતશું રે લોલ, શુરવીર ઉદાર; રાત્ર માત તાત બાંધવ સહી રે લાલ, રાજરૂદ્ધિ ભંડાર. રા. શી. ૧૫ ભાષા જાણે જુજઈ રે લાલ, દાશી ચતુર સુજાણ; રા કમરી સાથે સંચરે રે લાલ, દેખાડે રાય રાણ. રા. શીવ ૧૬ ચિત્રધારણું શીખવે રે લાલ, ગતિ મતિ મંદાચાર રાવ ગુણસાગર સુરીએ કહી રે લોલ,
પનોત્તર સેમી ઢાલ સાર રાવ શી. ૧૭