SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ. ખંડ છઠો * હાલ ૧૧૫ મી ( અલબેલાની અથવા ભલા વચન તુમે ભાંબીયા રે લોલ એ દેશી ) નવયોવન રુપે રૂઅડી રે લાલ, હરમીત વદન ઉમા રાયજાદી રે; કરી ઓલગ પાછી વલી રે લોલ, આવી જિહાં નિજ માય; રાયજાદી રે. ૧ શીલવતી ભલી દ્રોપરી રે લાલ. એ આંકણુંઆભૂષણ અંગ હણું રે લોલ, અરગજે અંગ લગાય; કેરજ મલ પહિરાવીયો રે લોલ, કેસર રંગી પાય. રા. શીલ૦ ૨ વેણીદડ જડાવો રે લાલ, સેહે મલ અમૂલ રાવ શીરે સેહે રાખડી રે લાલ, રત્ન જડીત શીષ ફૂલ ર૦ થી ૩ કાને કુંડલ ઝલકતા રે લાલ, ચંદ સૂરજ અનુકાર; રા. કર કંકણુ વર વિંછીયા રે લોલ, નકવેસર શણગાર. ર૦ થી ૪ નયન કમલદલ સારીખ રે લાલ, અંજન રેખ બનાય; ર૦ દશ અંગુલીએ મુડી રે લોલ, નિલવટ તિલક સહાય. ર૦ થી ૫ રંગરંગીલા સેહતા રે લાલ, ઓઢણું ઝીણું ચીર; રાત્ર કર પગ માંડયા માંડયું રે લાલ, ' કાન રાખી નકશીરર૦ થી ૬ જઘા કમલ લતા જીસી રે લા૩, સોહે રાજકુમાર રાય ગંગા ગોરી સારખી રે લાલ રતી રંભા અવતાર રાશી૭ ઘડ વહેલ આણું ભરી રે લાલ, ઘુઘરમાલ અનાય; રાવ સખી સાહેલી ગુલરી રે લાલ, લાગી જનની પાય. ર૦ થી ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy