________________
૩૪૮
હરિવંશ ઢાલ સાગર
હવે ચેાથે દૂત ચલાય, હેડે હરખ ન માય, આજ હે વેગે મનાવે, સેયપુર પતિજી; દમષ સુત શીશુપાલ, પાંચસે ભાઈ રસાલ, આજ હે શીષ નમાવી, કીધી વિનતી જી. પાંચમો દત પડાય, હસ્તીશી નગરે આય; આજ હે દમદંત રાજાજી, રાજ કરે જિહાંજી; વિનવીયે જઈ રાય, દ્રપદ વચન સુણાય; આજ હે વેગે પધારે, મન હરખે તિહાં જી. હવે છ દૂત તેડાય, ૫દ રાય બેલાય; આજ હે મથુરાનગરી, ભણું સે તો મોકલેજી; શ્રીધર નામે રાય, એઠે છે સુખદાય; આજ હૈ લેખ વાંચીને, કહે આયા ભલે જી. સાત દૂત સુણ વાણુ, કરે હુકમ પ્રમાણ આજ હો આનદે, રાજગ્રહ પુર આવીયા જી; સહદેવ નામેં રાય, પ્રણમી તેહના પાય; આજ હે સ્વામી વચન, સહુ સંભલાવીયાજી. તે તે રાય બોલાય, આઠમો દ્વત ચલાય; આજ હે કુંડનપુર નગરી, રાય રૂપી પ્રતે જી;
લે મધુરી વાણુ, કરજે જઇને જાણ; આજ હે વહેલે તું, વલજે કરજે મુજ ફતે છે. નવમા દૂશું વાત, જા તું નગર વેરાટ આજ હો રાય વિરાટને, જઈ એમ ભાંખજે જી; સત ભાઈશું આજ, વિનંતી કરી મહારાજ આજ હે રાય કીચકને, હેત બહુ દાખજે છે. રાયપુત્રી ગુણગેહ, પરણે અધિક સનેહ; આજ હો વેગે રે, ૫ધારે ભૂપતિ એમ કહ્યો;