________________
૩૪૯
હરિવંશ ઢાલ સાગર
સત ઉત સેમી ઢાલમેં રે હાં, ક્યું કર્યું ન કરે કમ : છુટ નહિં જીવને રે હાં, એક વિના જિનધમ, કર્મ, ૨૪
દેહા
' ! . લલિતાદિક ગેઠિલ વસે, પાંચ પુરુષ ધનવંત; ' . રાજા માને અતિ ઘણું ભેગી ભમર રમંત. ૧ રથ બેસી વેશ્યા સહિત, આયા વન પંડૂર; વેશ્યા રથથી ઉતરી, બેસી આસન પરેરા કે પાંચે ગેઠિલ સેવક, મીલ દીધે આદેશ
ભેજન કરજે ભાંતીશું, જિમ ખુશી હુવે વેશ્ય. ૩
હાલ ૧૦૮ મી. | (મેરા સાહિબ હો શ્રી શીતલનાથ કે એ—દેશી) ' ' એક ગઠિલ હો ઘણે ચતુર સુજાણું કે, વેશ્યા આગલ આઇ; રંગે રાતી હે મેંદી લેઈ હાથ કે, પગ મંડણ મન ભાઈયો. ૧ ધન્ય વેશ્યા હો સુહાગણ નાર કે, કીધે ઈ નાતરે; પાંચ ગેઠિલ હે સેવે ચિત લાય કે, પણ એક કાઈ ન ચાંતરે ૨ તિણે માંડયો હે પગ રૂડી ભાત કે, વેલ ફૂલ મન લાઇને; કર કેમલ હે રંગ્યા બહુ રંગ કે મંધુર સ્વર ગુણ ગાઈને. ૩ એક લાયક હે સુંદર મર આય કે, માથે છત્ર ધરે (સે; આપે ઉભે હે કરી સેવા સાર કે મુખ દેખી હસે. ૪
વનભર હે એક મેહનવેલ કે, તેલ સુગધ શીશી લીએ; વેશ્યા શીરે હે ઘાલે તેલ ફૂલેલ કે, ચેટ શું છે દ્રઢ હિએ., નવરંગી હે સારંગી પાગ કે, એક ગણિકા એને લીએ એક વિઝે હે ચામર ચિત્ત લાય કે, કર સેતિ બીડી દીએ. ૬