________________
અડ છો.
૩૩૯ જનની ભાંખે સુણ સુતા રે હાં, મત મન આણે શેક; કર્મ સુખદુ:ખ લખીયા નવિ લે રે હાં,
હસસે દુર્જન લેક. કમ ૧૨ ચિતા તજી ભજી પીરાંમ રે હાં, ઘર બેઠી દે દાન; કર્મ અંતરાય મીટશે સહીરે હાં, સુખ પામીશ અસમાન, કર્મ. ૧૩ શેઠ સુણી આવી કહે રે હા, બેટી મ કર અંદેહઃ કર્મ પૂર્વ કર્મ ઉદય થકી રે હાં, પતિસ્યુ થાય વિહ. કર્મ૧૪ જે ઘર આવે તે વહી રે હાં, યાચક આશ કરેહ; કર્મ.. તેહને મે માથે દીયે રે હાં, નાકારે ન કરે. કમ ૧૫ વહોરણ આવે સાધવી રે હાં, ગઇ ગુસણ પાસ; કર્મ વશીકરણ વિધિ પૂછતાં રે હાં, બોલે સા ઉતહાસ. કમ ૧૬ મંત્ર તંત્રને જબડા રે હાં, ઔષધ મલી તેમ; કર્મ કામણુ મેહણુ જિનમતે રે હાં, કરણ કરાવણ નેમ. કર્મ ૧૭ લીધે ચારિત્ર સાદરે રે હાં, કરતી તપ ઉપવાસ; કર્મ મારગથી બાહિર પડી રે હાં, સેવતી વનવાસ. કર્મ. ૧૮ કાંઈ કરે વ્રત આદર્યો રે હાં, જે ન તજે સંકલ્પ કર્મ પગ પગ સદાયે ઘણું રે હાં, વદે દુખ અનલ્પ કર્મ. ૧૯ આલે ગેલ ભીંતશું રે હાં, લાગે અપર ખીરત; કર્મ રાગીને મન રાચણે રે હાં, વૈરાગી વિરચંત કર્મ૨૦ વનવાસે દુ:ખણું ઘણું રે હાં, રાગી નર ને હોય; કર્મ, ઘરવાસે વૈરાગીયાં રે હાં, દેષ ન લાગે કેય કર્મ ૨૧ વસ્તુ અપૂર્વ છે ઘણું રે હાં, આંબા દાડમ દ્વાખ કર્મ ખાતાં મન પાછો પડે રે હાં, અણુખાયા અભિલાષ, કમ૦ ૨૨ મેહપે સાચી મટકી રે હાં, વસુધામેં વિખ્યાત; કર્મ, હાથી ઉડે વાયરે રે હાં, ડાંસ માંસ કુણ માત કર્મ ર૩