SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ - હરિવશ ઢાલ સાગર ભેરી એક જોજન, મેહ જોજન બાર; સવ લોક સુણીએ, દાન શબ્દ સારદાન દેતાં શંક હી, કરત સુજશ આશ; પુત્ર પિધી વાંછના, બાજી કે વિલાશ. દેખી પેખી સુવિશેષી, ત્યાગ તેગ તાસ; ધર્મ નંદ હલધર, પાઇયા ઉલ્લાસ. કૃષ્ણ સાથે વિનંતી, કરત ધરતા હેત; સાંબ કુ નિવાજની, હેત કછુક દેત. દેવ વિનંતી કરી, કુમરજી કેરે કાજ; દાયક પાયક માંહિ સ્યો, રીઝ હી તો રાજ, હાથી ઘેડા કી કછુ, નાંહિ હે પ્રવાહ આપ કુલ કીજતે, પામે ઉચ્છા, માસ એક રાજ દીયે, હલધરાદિક આય; કામ ભાનુકુમાર એ, નમે સકલ રાય. નીતિ બાંડી અનીતિને, તેણે કી દેર; માચી મના ઘણે, શીલભંગને જોરમદનબંધુ ગુણહી સિંધુ, નંદ નંદ નંદ; ભવ વિના ચાલે ચાલે, મેહની તો મસંદ. એ નવાણુમી ઢાલમેં, સાંબ કે વખાણ; સુરી ગુણસાગર, પુન્ય કે પ્રમાણ દેહા જાંબુવતી શું હરી કહે, થારો સાંબકુમાર; નગરી માંહિ નારીને, લોપે શીયલ અપાર,
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy