________________
કે
હરિવંશ ઢાલ સાગર પરણી પધાર્યા મંદિરે,' પહોતી મનતણું કેડ રે; ઇદ્ર ઈંદ્રાણી સારખી, મલી કામ રતી જેડ રેગુંથી ૧૪ બેચર ખેચરી ગયા, તવ આપણે કામ રે; પુન્ય તણાં ફલ ભેગ, ભલી ભામની પમ રે, ગુંથી ૧૩ ઉદધિકમી આદે કરી, નૃપ કુમરી શું વિલાસ રે; ભાનુકુમાર પરણાવી, પુગી માયની આશ રે. ગુથી ૧૪ કામ કીર્તિ અતિ વિસ્તરી, ઘર ઘર બાર બજાર રે; દેશ પુર નગર ઘણું, જગમાંહે જયકાર રે. ગુંથી ૧૫ વદન વિરાજિત ભારતી, કરી લચ્છી નિવેશ રે; અમરખ આણને કીતિ, લય આપે પરદેશ રે. ગુંથી ૧૬ કમલી મલી કરે રંગશું, ભેગી ભમરેલો જેમ રે; નાગર નવલ રસ રામતી, રમે રાતદિન તેમ રે. –થી. ૧૯ એ સત્તામાં હાલમેં, હુ કુમર પરણેત રે; શ્રી ગુણસાગર સુરજી, રૂખમણી સુખહેત રે. ગુંથી ૧૮
દેહા શ્રી કુંવર, વરે સાંબને, ચરિત્ર સુણે ભવિ લેયર ચરમશી આતમા, નામ લીયા સુખ હોય. પૂર્વભવંતરને ભલે, ભાઈ કામકુમાર; આવી મિલે કિમ એકઠે, પ્રીતિ તણે વ્યવહાર.
હાલ ૯૮ મી (કેશર વરણે હે કાઢ કચુંબ મારે લાલ એ—દેશી) કેટર્ભ જીવ જે હ, સુખ અહુ સામે મરા લાલ બારમે સ્વ છે, દેવ વિમને મારા લાલ,