________________
૩૦૬
હરિવંશ હાલ સાગર યુદ્ધ વિના જાઉં નહિં, સાંભલજે જે સૂર હો; કુછ પાછી હી જબ દેડસ્પે, તે કાં કીજે અસુર ડો. કુ. જા૧૮ ઇમ સુણી જાદવસભા, હલ હલ હુઈ અપાર હો; કુ. સંબાહ્યા ભડ સામટા, ગાઢા ઝૂઝણહાર હૈ, કુળ જાવ ૧૯ મૂછણે હલધર મહા,
સુણી રૂખ પણ અપહાર હો; કુલ ઉઠાઈ ઉભે કી, રાતે થયે અપાર હો. કુજા૨૦ ભુગુરી ભાલે જમાડતે, કરતે કં૫ શરીર હે; કુટ ઉઠો અમ્યુત ઉતાવેલો,
મેરુ તણું પરે ધીર હો. કુ. જા. ૨૧ પાંડુનંદન પરવડા, અજુન ભીમકુમાર હે; કુછ કવણું કવણુ કરી કલકલે,
ન લહે નિજ પરિવાર હે. કુ. . રર આપ આપણે પારખે, ગાજતા ભૂપાલ હો; કુe ઉગ્રસેન આદે કરી, અરીકુલ કે કાલ હે. કુ૧૦ ૨૩ એ રામી ઢાલમેં, આપ જણાવણ હેત હે; કુ શ્રી ગુણસાગર સુરજી, મદન કીયો સંકેત . કુ. જાઈ૨૪
દેહા
(સિંધુ રાગે) છાતી ફરસે કે ભડ, કેઈ અધર ડસંત; કેઈ હાથ પછાડતા, જાણે પાડે તંત. કંપાવે કાયા ઘણી, ક્રોધ તણે વશ જોય; અંધ હેઈ આગે ધસે, સમજ પડે નહિ કેય.
૨