________________
૨૯૯
ખંડ ચેાથો નાહા મોટાંના કીયાં, મેં ન ખમાયે બલ હો; કુ. હું નીસાણ બજાવતે, મિલરૂં ઘુડાઈ ઢેલ હો. કુક જા. ૭ વડ બાબા વડ બંધવા, હરી હલધર શું સેર છે; કુ ભચાઉ અતિ આકરો, જોઉં જાદવ રહે. કુજા. ૮ નેમનાથ ઈડી કરી, એડીશ સહુ પરિવાર હો; કુ. આપ જણાવી તાતને, કરશું જાઈ જુહાર હે કુ. જા. ૯ વાચા માગું તુજ કહે, ચાલ હમારી લાર હે; કુ. અણપૂછયાં આવું નહિંપતિવ્રતા આચાર હો. કુ. જા. ૧૦ જાણું મતિ પાછો વલે, મતિ સમરે ઉદ્દેશ હે; કુટ કૃષ્ણ તણી છે પાધરી માની વાત અશેષ છે. કુદ જા૦ ૧૧ બાંહે સાહી રૂખમણી, પરખદા ઉપર આય હો; કુ. કીધી પુરૂષા પ્રચારણી, સાંભલ જાદવરાય હો. કુ. જા. ૧૨ ભ ભ ભેજગ પાંડવો-અવર જે કો મૂઝાર હો; કુટ આવી મીલો ઉતાવળા. લાગે હમારી લાર હો. કુલ જા. ૧૩ ચંદેરીપતિ મારીઓ, કી અતિ સંગ્રામ હે; કુલ આણું રાણી રૂખમણી,
સે અબ જાયે નિકામ છે. કુલ જા. ૧૪ વિદ્યાધરતિ નંદન, હું એકાકી બાલ હો; કુ લીધા જાઉં રૂખમણી, જેહને હરી રખવાલ હો. કુજા. ૧૫ ચાર નહિ લંપટ નહિં,
નહિ નટ વીટમેં નામ હો; કુર સાહી રહ્યો છું સુંદરી,
ક્યું ન ધસે નૃપ સામ હો. કુક જા. ૧૬ સ્થા તુમહ રાણું રાજીયા, -- -
સ્થ જીવ્યે જગત મામ હે; કુ જેહની લીજે ભામની, અવર કિસ્યુ કરે કામ હો. કુક જા૧૭