________________
હરિવંશ ઢાલ સાગર
સત્યાસીમી ઢાલમેં રે, ભામાને ભરમાય ભાવે શ્રી ગુણસાગર ગુરુ કહે રે, મા મલવાને જાય. ભામાર૯
દોહા
માતા સુખને આસને, કામકુમાર મનરંગ; ચાલ્યો અતિ ઉછરંગશું આણું હેત અભંગ કામકુમાર આવ્યા તણી, વેલાને અધિકાર; માય મનોરથ માલની ઢાલ રસાલ અપાર,
હાલ ૮૮ મી
| ( મેરી સહીયાં ગિરધર આવે –એ દેશી )
મેરી સહિયાં લાલન આવેગે, પરે પ્રાણ આધાર; મેરે મદનકુમાર, યાદવ કુલ શણગાર મેરી સહિયાં
એ આંકણું. એક વાર જે ગયા, માહરે ભાવે વાદી; પેટ ભરતી દિન પ્રતિ, ન જન્ય અન્ન સવાદી; જન મન જીવી તણી રે, આજહીથી આદિ. મેરી. ૧ ચામ રૂપી હેઇ રહીયાં, મિડકા જગ જોઈ મેહ વૂઠે દૈવ મૂઠે, મૂવી જીવે સેઈફ જીવ જીવન આવીયાએ, એહ પર હમ હેઈ, મેરી ૨ અન્ય ચિત્તી સદા રહેતી, ચેતના સુતની પાસ; ગાય વનમેં જાય હાંકી, ચરતી ફિરત ઉદાસ; " હિંસતી આવે ઘણું, વાઘુરીયાં ઘર જાય. એરી. ૩