________________
બડ
થે
08
૩
દેવ તુમહારી દાસડી, કુન્ના માહો નામ; લઘુ બ્રાહ્મણ પ્રસાદથી, ૫ થયે અભિરામ, લાલચ લાગી ભામની, એ અતિ વિદ્યાવંત; હાથ ગ્રહી આ લીયો, જઇ બેઠા એકાંત.
હાલ ૮૭ મી (સંજમ લેવા સંચર્યો રે, સાથે બહુ પરિવાર, સંજમ રંગ લાગ્યો એ-દેશી)
રહસ્ય પણે પૂછે ખરી રે, જ્ઞાન તણે અનુમાન; ભામા ભૂલી રે, દેવ પ્રકાશ આપણે રે,
પ્રશ્નતણે છે થાન; ભામા ભૂલી રે. ૧ એસીડોજગાઁવડો રે, ભાંખે વચન વિચાર; ભામા તંત્ર મંત્ર જાણું ઘણાં રે, વશ આણું ભરતાર, ભામા૨ ચંદ્ર સૂવ વડ દેવતા રે, વશ વરતાવું દેઈભામા ઈંદ્ર કરું ઘરે પ્રાહુણે રે, શેષનાગનું સોઇ, ભામા૦ ૩ પાયાલે પશું સહી રે, આકાશે પણ જાઉં; ભામા ભક્ત તણુનો વાહ રે, વેગે કરીને થાઉં. ભામા. ૪ અણુ ભાવંતાનો કાલ છું રે, ભાવંતાને લાલ; ભાભા પૂછેવું પછે સહી રે, કાજ કર તત્કાલ, ભામા૫ હમ તુમ્હ વિચ ન તરે રે, ભાંતિ પનઠી દૂર ભામા, તુજ ગુણ દેરે બાંધીયે રે, બેઠે આણુ હજૂર. ભામા ૬ પગે લાગી હા હા કરે રે, આંસુ નાંખે નયણ, ભાગ હિ ભર્યો આવે ઘણું રે, મનમેં અધિક કુચયન. ભામા૦ ૭ નું માહરે વાલેસરુ રે, તુજ સમ અવર ન કેઈ; ભા. પિતા પુત્ર ભાઈ ભલે રે, કરી દે કાંઈક સેઈ. ભામા. ૮