________________
૨૭૨
હરિવંશ ઢાલ સાગર
કપણપણે નવિ બઝીએ, તુજ સરખીને દેખ; લઘુ ભેજી હું બાલુડો, ભૂખ્યો રાખ્યો વિશેષ એ. ર૩ ના હું આહારજી, ના હૂવા અપવાસ અધવિચે હેઇ રહ્યો, કાં રે કી વિશ્વાસ. એ ર૪ નીકા મંદિર નાનડા, પાવે સઘલી લાજ; મોટા ઘર દર ભૂખનાં, સાચ મલી એ આજ. એરપ પાય પસારણ તેટલે, જે તે સેડ પસાર; છેટી સોડે સેવતાં, લાગે ટાઢી અપાર. એરદ પૂરો ન પડે એકને, તો એ સ્ય વિસ્તાર પેટ ન દુ:ખે છે ખરો, ઘર સારું વ્યવહાર, એક ર૭ આડંબર માહે ઘણા, ન લહે ઘરની સાર; તે તે માણસ બાવલાં, લોક હસાવણુ હાર. એ. ર૮ બ્રાહ્મણ સાયર અનિન, પૂરે પડે દૂર; અન્ન અને જલ ઈધણ, જે દીજે ભરપૂર. એ. ૨૯ યદ્યપિ મેં કીધે ઘણે, આગે નાયો સેય; ભૂખ્યો તે અતિ ભડભડે, દૂષણ એહ ન કેઈ. એ ૩૦એ છયાસીમી ઢાલમેં, આ ભામાં ગેહ; શ્રી ગુણસાગર સુરજી, સા અતિ આણે નેહ, એ૩૧
દોહા
કા દાસી એ વલી, સરલી કીધી જામ;
૫ સેહાગણ સુંદરી, ભામા દીઠી તામ. વિસ્મય પામી ભામની, જાણી જાય ન દાસ; પૂછીરી તું કેણુ એ, સા બોલે ઉહાસ,