________________
અડ ચેાથે
૨પ૭
દોહા
આગે જાતાં અતિ ભલે, દીઠ વન સુખ ઠામ; પુછી કણ પિશાચીકા, ભામા વન અભિરામ, ઘોડા રૂપે ચારીયા, ઘાસ અને તરાપાન; વિદ્ધસી ઘન વેલડી, કીધો અધિકે જાન. આગે અપર વિલોકી, ભામા કેર બાગ; જગમેં તરુવર જેટલા, તેતાને નહિં લાગ. વાનર રુપ રતિપતિ, રીશ વિશેષે જોય; પાન ફૂલ ફેલ તેડીયા, કયે વન સંય. નગરીમાંહિ આવતાં, દીઠે રથ વર એક; આવે ચાલ્યો સન્મુખે, દીસે શુંભ અનેક
૪
હાલ ૮૧ મી ( રામચંદ્ર કે બાગ ચાંપો મારી રહ્યો રી–એ દેશી ) દીસે શુભ અનેક, સેવન રત્ન વિરાજે; મંગલ કુંભ વિવેક, વારે વાજાં વાજે. આરીસા કી સેહ, સેહે વજ અભિરામ; નારી જણ સંદેહ, ગાવે ગીત સકામ. પૂછી વિદ્યા કામ, ભાંખે સયલ વિચારે કુંભારા ઘરનું નામ, પરણે હરખ અપારે. કુંભારા ઘર જાય, લાવે તંભ ઉદાસ તુજ માતા સુખદાય, ભામાં સા અહંકાર કીધે પ વિકાર, ઉંટ અને ખર કેરે જેતરીયા રથ ભાર, બેડે આપ ઘણેરે.