________________
૨૫૬
હરિવંશ ઢાલ સાગર
ઘોડો રાખી નવિ શક્યો,
તો કિમ રાખીશ રાજ રે ભાઈ; તુહ સ્યા પુત્રા કૃષ્ણને,
કુલની ન રહી લાજ રે. ભાટ કી ૧૪ બુ બાબા બાઉલા, જીભ કર્યા સ્યો કાજ રે ભાઈ; ચઢી ઘોડે દેખું સહી,
ચતુરપણું તુજ આજ રે. ભાટ કો. ૧૫ ઘોડે ચઢી જાય જે, વેચને કામ રે ભાઈ; કેઈ ચઢાવે રસ્યું, દેખાઉં ગતિ તામ રે. ભાકૌ૦ ૧૬. સાત પાંચ નર આવીયા, ઉપાડો આકાશ રે ભાઈ; પડયો અપ ઉપરે,
પર દંત વિણુશ રે. ભાકૌર ૧૭ બીજી વારે ઈમ સહી, દાખ્યા સુભટ અપાર રે ભાઈ; ત્રીજી વાર ચઢાવતાં, ચાંપ્યો ભાનુકુમાર રે. ભા૦ કૌ૦ ૧૮ ભાનુ હૈયે પગ દઈને, આપહી ચઢી જામ રે ભાઈ, લાગ્યો અશ્વ ખેલાવવા,
તરણ તણું પરે તામ રે. ભાવ કૌ. ૧૯ નાચણ ફૂદણ ચાલશે, રાગ વાગુ અનુમાન રે ભાઈ; રાજપુત્ર અનિરંજીયા,
રં ભાનુકુંવર રે. ભાઇ કે. ર૦ આકાશે ઉચે જઈ, સુઘડાઈને સંચ રે ભાઈ, દેખાવી આ ગયો,
કુમર લખ્યો પ્રપંચ રે. ભાઇ કે. ૨૧ એ તે એશીમી કહી, ઢાલ અને પમ નામ રે ભાઈ ગુણસાગર કામે કીયો, ભામા સુત ગતમામ રે, ભાવ કો. રર.