SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ચોથો કૌરવ બોલે ભીલડા, બેલ વિચારી બોલ છે; કે ત્યું હમ ભાલ્યા વાણીયા, આપે દમડા ખેલ હ. કુ. કૌ. ૧૦ કૃષ્ણ કહ્યો છે મુજ ભણું, મહારા દેશ મજાર હે; કુ વસ્તુ ભલી તે તાહરી, હું છું કૃષ્ણ કુમાર હે. કુકૌ. ૧૧ તુમ્હ સરખા છે કેટલા, કૃષ્ણ તણે ઘર નંદ હે કુ . મુજ સરીખે તે હું જ છું, કૃષ્ણ તેણે કુલ ચંદ હો, કુછ કૌ. ૧૨ તું સાચે રે તું સાચે, માતા જાયે રત્ન હે; કુ. રત્ન અછું ચિતામણી, કર્યું ન કરે તુમ યત્ન હે. કુકૌ. ૧૩ યત્ન કરે સા અતિ ઘણું, પૂજે યા તુજ પાય હો; કુ એ આવી હાથે વિહથ મેં, જીભ કયા સ્યુ થાય છે. કુ કી ૧૪ તે હું જાયે કૃષ્ણને, મારું થારો માન હો; કુટ ઠાકુર કરડા ચાહીએ, એ ગે એહ મેદાન હે. કુકૌ૦ ૧૫ ત્યાં લગે તેમની વ્યાપના, જ્યાં લગે ન ઉગે સૂર હો; કુ. નાચે કૂદે હરણલ, નાયો સિંઘ હજૂર છે. કુ. કૌ. ૧૬ કૌરવ તુહ કપટી ઘણું, કપટ તણે બલ જોઈ હે; કુ ભૂમિ છેડાવી પાંડવા, રીશ ઘણી મુજ સેઈ છે. કુ. ક. ૧૭ એથી નોધી ન થાહરી, જઠ કરે ગૂમાન હે; કુ. વડમાતા વ્યભિચારિણી, થારા એહ વખાણ હો. કુક કૌ૦ ૧૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy