________________
કામ કટક નારી નાયકા, એ દલ પુછે લાગ્યા; મારી લીયા જે સાતમા આયા,
છુટયા જે નર ભાગ્યા. લા. ૧૩ હું તો સુંદરી સામા સાચી, તું વન મદમાતે; વય વિલસીજે લાહે લીજે, ફિરિ ના દિન જાતે. લા. ૧૪ બુ બેલ ને બુઢ ઘેડ, બુડૂ હાથી હાસે; બુઢ માનવ માન ન પાવે; તણી સાથે તમારો. લા. ૧૫ માથે ધૂણે કર કંપાવે, મેહડે લાળ ખરંતી; અતિ અસેહા નાહ અભાવે, નારી નેહ ધરંતી. લા. ૧૬ વિણ સર દહણ વખાણ કરે, દેવી હાથ ગહેવી; બુર્ણપણે તસણ પરણવી, એ પરકાજ કહાવે. લા. ૧૭ મે મન હાથી ઇચ્છાચારી, ફરે મહા મતવાલો હે મહાવત ભંગ અંકશે, વહતે પાછો વાલા. લા. ૧૮ મુંદી કાન માંચી યુગલેચન, સેહડે ધિમ્ ધિ ભાસે; રે પાપણ શું પાપ પ્રકાશે, તુજ પાપે જગ નાશે. લા. ૧૯ હું તુજ નંદન તું મુજ માતા,
ઇમ કિમ કહેતાં આવે; યાપિ માંસ ભણે નર લંપટ, હાડ ગલે ન રહાવે. લા. ૨૦ એચડી ભાંખે તું નહિં નંદન, હું નહિં થારી માતા; પડી પાસે લઈ ઉછેર્યો,
હમ તુમ વિચે વિધાતા. લા. ર૧ આપણુ વાવી વૃક્ષ વિશેષે, કે ફલ માસ ન ખાય; રાખી નીવાણુ આપે જલ પીતાં,
કહો શું દૂષણ થાય. લા. રર