SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હાલ સાગર ન આલે દેવાલે માલે, લારે ચિત્ત લગાયો; રોમ રેમથી ઝાલી સલગી, યું હિમ તરુ ન રહાયે. લા૩ કાંઈ સુધી ન બુદ્ધિ વિબુઝ, આધા હી થી આંધી; મૂહ કમાન ગુમાન ઘણે રે, રહી નયણુ સર સીધી. લા. ૪ બાપ ને ભાઈ બેટ જાણે, વિરહ કરાલી બાલી; આપ વિગુતિ ભંડણી, ચહુરે ચડી ચંડાલી. લા૫ ન કાલે આલે મુકે, પાસે પડો જે પાવે; વનિતા વેલી વલગી આવે, વેગે વાર ન લાવે, લા. ૬ નીર તણી ગતિ નીચી જેહવી, તેહવી એ જગ નારી; કામ અકામ કરંત ન લાજે, આદિ લગે અવિચારી. લા. ૭ પંકજણી નારી દો સરખી, અંતર નહિં ય લગાર; હંસ ભમરને સમ કરી જાણે, નાણે કિંપિ વિચાર. લા૮ અવર રમે અવરાણું ભાષ, અવરા સામું જોવે; ચિંતે અવર અવર શિર દૂષણ, દેઈ આપ વિગેરે. લા. ૯ દિને ડર આણે રે દીઠે, રાત્રે અહિ ફણ મે; ઉંબર અડવડતી અણીયાલે, ડુંગર ચઢ લો. લા. ૧૦ ઉંદરથી ડર માને અચિકે, કેશરી કાને સાહે; નારી ચરિત્ર લિખે બ્રહ્મા , ભાંખે ઘણે ઉમાહે, લા. ૧૧ ચુલની લની કુવ્યસન વાટે, સુરિકતા સાચી; એ તે સુત એ તો પતિ હણવા, પ્રત્યક્ષ થઈ છે સાચી. લા. ૧૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy