________________
-
-
-
-
-
-
ખંડ
૨૨૯ તૂટયો હાર ન જાણુહી મા,
મેતી ખીર ખીર જાય. લાલ રર કંકણુ કાને પહેરીયો મગ, ગલે કટી સૂત્ર ઉદાર, લાલ માથે પહેરી મેખલા મ0,
કટી પહેર્યો વર હાર. લાલ૦ ૨૩ આંખે કંકુમ આજી મા, કાજલ લા ગાલ લાલ૦ આડભરી અલતે કરી મ, આઈ તમાસે ચાલ. લાલ૦ ૨૪ એક ભણે ભલ ભામની મત, એ કમેં તે કંત; લાલ પામી પ્રત્યક્ષ પદમની મ૦,
રતી રાણી ગુણવંત. લાલ ર૫ -એક વદે વનિતા વલી મ,
એ ધન નારી ઉદાર, લાલ સવ સુલક્ષણુ ગુણુનીલ મટ,
પામી ભલ ભરતાર, લાલ૦ ૨૬ હયવર ગયવર વાહની મ૦,
લોક તણે નહિં પાર; લાલ દાને જલહર વરસતે મક, આયા રાજ દુવાર, લાલ૦ ૨૭ શય તણે પાય પ્રણમી છે,
રાય દી બહુમાન લાલ પ્રભુતા પેખી પુત્રની મદ,
જા જન્મ પ્રમાણુલાલ ૨૮ મા મલવાને અલજી મ., આવી લાગ્યો પાય; લાલ૦ ઉઠાઈ ઉંચે લીધે મા, શું ખ્યો કંઠ લગાય, લાલ૦ ૨૯ : વિનય કરી વિધીશું તદા મટ, આગે બેઠે કામ; લાલ વારંવાર અવલોકહી મ, રૂપ અને પમ તાસ, લાલ૦ ૩૦