________________
હરિવંશ ઢાલ સાગર
૨૧૮
ચેાગ મિલે તેહના કિહાં મ,
લા૩૦
ગુડ્ડી વન અભિરામ; લાલ૦ તે માટે તપ યાનશું મ॰, એ વછે વર કામ. લક્ષણ ગુણુ આકાશું મ‚ સા પ્રભુ તુહી સકા; લાલ કૃપા કરી કન્યા તણા મ॰, પૂરા મનારથ આજ. લાલ૦ પાણીગ્રહણ કરાવીયા મ, પુખ્યા મનના કોડ, લાલ॰ કામદેવ રતી કામની મ‚
એ દઇ અવિહડ જેડ. લાલ.
લાભ સાલમા તિણ વને મ॰, શકટાસુરથી હાઇ; કામધેનુ પામી ભલી મ॰, પુષ્પ તણા રથ જોઇ.
લાલ
લાલ
એવ સાલહ લાભથ્થું મ‚ મદન મહા મયવંત; લાલ પામી ગાલા પુન્યથી મ‚ પુન્ય વડે એકત. લાલ જોતરી થ પુષ્પ તણા મ‚ કામ અને રતી નાર; લાલ૦ એશી આવે લીલજી મ, માથે છત્ર શું ધારે, લાલ॰ ચામર ઢાળે ખેચરી મ॰, આગે બહુ પરિવાર; લાલ॰ દિનમુખા ભાઇ સહુ, મ, સેવક રૂપી અપાર લાલ૦ સાલે લાલે શાભતા મ॰, આવે કામ કુમાર; લાલ॰ નગરી તણી શાભા કરી મ‚
સુખ સુખ જય જયકાર. લાલ કામની કૌતકને મિલી મ॰, તરુણી બુદ્ધિ બાલ; લાલ રતી રતીતિને દેખવા મ॰, કરે કુતુહલ ખ્યાલ, લાલ ખબર નહિં અંબર તણી મ,
થાન વિષય થાય; લાલ
૧૩
3
૧૪
૧૫
૧૬
૧૭
૧૨
૧૯
૨૦
૧