________________
ત્રીસે
તારણની રચના ભલી, ઉપર લહતિ ધ્વજ અતિ ઘણી,
149
કલશ ઉદાર રે;
દીસે ઘર ઘર ખારેા હૈ. પુ॰ ૩
પું
રાળે રચના કેલની, નારી ભણે ગુણ ગાથા રે; આરણુ કારણ સાચવે, કુંકુમના દીએ હાથેા રે. ૫૪ ગુહીર સ્વરે તવ ગારડી, ગાવે મગલ ચારા રે; ધવલ દીએ તસ આંગણે, વતે જય જયકારા રે. પુ॰ સહી સુહાગણ સામટી, નારી આખ્યાણેા લાવે રે; દાય ઘરાં અતિ પુરતા, તે તેા આદર પાવે રે પુ॰ ૬
શરણાઇ
ઢોલ દુદામા દડવડે, શરણાઇ સુખકારા રે; વાજા' વાજે અતિ ઘણાં, નાચે પાત્ર અપારા રે. પુ૦ દીજે સેાના સાવટુ', વાઘા વેષ વિશેષા રે; દી હયવર હાથીઆ, માંહેામાંહિ અદ્વેષા રે. પુ॰ ૮ ભૂઆ ભતીજી ભાણેજી, બેટી વહુને એલાવે રે; રીતિ સુ` ભાતનું પ્રીતશું, આપ આપણી પાવે રે, પુ॰ ૯ સજ્જન સહુ સતેાષીયા, સંતાપ્યા સહુ ભાઈ રે; યથા ચેાગ્ય જે જાણીયા; દીધી તાસ વધાઇ રે. પુ પૂજ્ય પુરુષ તે પૂજીયા, સદ્ગુરુ સેવા સાધી રે; સાહમી સાહમીણી માનીયા, કુલદેવી આરાધી રે, પુ૦ ૧૧ ઢાંશ મનાવી અતિ ઘણી, ખાંતિ ન રાખે કાઇ રે; પણ તે દેવાં ઉપહાં, કાણુ શકે નર હાઇ રે. ૩૦ ૧૨ અવર્ગ વિનાદમાં, કરતાં કાડી પ્રકારા રે; પાંચ દિહાડા વાલીયા, છઠ્ઠીના અધિકારા રે. પુ૦ ૧૩ એતે ખાસ‡મી ભલી, ઢાલ કહાવે સારા રે; ગુણસાગર કહે સાંભલા, કેમ હાવે અપહારા રે, પુ૦ ૧૪
9