________________
૧૧૪
હરિવંશ હાલ ચાર
--
દેવ વધાઇ પાઇઍ, રૂખમણી જાયે નંદ હે; ભા. નંદન નિરખણુ સારીખે,
દશન પરમાનંદ હે. ભાટ ભા. ૩૧ રાજ ચિન્હ છાંડી કરી, અવર અનેપમ વસ્તુ હે; ભાવ પુત્ર વધાઈઆ ભણી, આપી રાય સમતુ હે, ભાઇ ભા૩ર જાણી સંચલ પાછલે, વાંકી ગ્રી જય હે; ભા ભામા સુત જયા તણી,
લીયે વધાઈ સેય હે. ભાટ ભા. ૩૩ એ તે એમી ભલી, હાલ ભલેરી હોય છે; ભાવ કહે ગુણસાગર દેય ઘરાં,
આનંદ વહેં જોય હો. ભાભા૦ ૩૪
દેહા કૃષ્ણ નરેસર એમ ભણે, સેવક સુણે વિચાર; મંત્રીસર બેલાઈ , વેગે છે લા વારમંત્રીસર આયા સહુ, નરપતિ દીયે આદેશ પુત્ર મહોચ્છવ પુર તણી, શોભા કરે સવિશેષ
હાલ ૬ર ગી
( રાજા દશરથ દીપતે એ દેશી) પુત્ર મહેચ્છવ કિજીએ, મલીયે સહુ પરિવારો રે; રૂખમણું સતમામ તણે,
મંદીર હરખ અપારો રે, પુત્ર. ૧ ચાચકજન જુગતિનું, દિજે વંછીત દાને રે; કરુણુભાવે કૃષ્ણજી, મુક્યા બંધીવાને રે. પુર ૨