________________
અડ પહેલો
દેહા
સુરવંશ સુરજમા, નંદન ઉપજ્યા દેય; પહેલો સૌરી સુલક્ષણે, સુવિર બીજો હેય. ૧ સૌરીકુમાર રાજા કી, અપર કી યુવરાજ સુરભૂપ સંયમ ગ્રહી, સાયં આતમ કાજ સીરીરાય સેીિપુરી, વાસ કીયો નિજ વાસ; લઘુ બ્રાતાને આપીયે, મથુરાપુરી નિવાસ- ૩
ઢાલ ૩ જી (ઈણ પુર કંબલ કાઇ ન લેસી-એ દેશી. ) સૌરીરાય નંદન વખાણું, અંધકવિણુ વડે નૃપ જાણું; સુવિર રાય સુત વિશ્વવિદિતે, ભેજગવિખુ જગમેં જસ જીતે. ૧ રાય સુવિર મથુરાને રાજા, સુતને દીધે જાણી સકાજા; સિંધુદેશ ભાઈ પુરવાસી, વાસ કીયો નૃપ લીલવિલાસી. ૨ અંધકવિણુ કુમાર પટ થાપી, હયગય રથ પાયક સહુ આપી; “ સુપ્રતિષ મુનિર્વે વત પામી, સૌરિરાય હુવા શિવગામી ૩ ભેજગવિગ્ન ન ધર રાજા, પાલે પ્રજાના સારે કાજા; . ઉગ્રસેન આદિક સુત શરા, શસ્ત્ર શાસ્ત્ર કલા ગુણ પુરા. ૪ અંધવિષ્ણુ ઘરે પટરાણું, રૂપે રૂડી રંભા સમાણી; સુભદ્રા નામે ગુણખાણી, સતીય માંહિં આદિ વખાણી. જાયા કુંવર દસહિ દસાર, પુત્રી દેય અતિ ઉત્તમ સાર; સમુદ્રવિજય ગુણને ભંડાર, દાતા ભુક્તા અધિક ઉદાર- ૬ અક્ષભ ર મહારણું રે, સ્તિમિત નામ કુંવર ગુણુ પુરે; સાગર ૨ ઉપમાધારી, હિમતવાન સહુને સુખકારી. ૭
•
૫