________________
ન ત્રીસે
તુજ પ્રાણ સૈતિ એ, છે માયા જતિ એ, સવિ તેતિ એ, તિને મેલું તું ધણી એ.
પુત્રી તણી વાચા એ, પુરાં મન સાચા એ, તે કાચા એ, જાણ્યા માનું ગાવાલીયા એ; હસી માધવ ઇસ બેલે એ, શું ભૂપતિ તુ લે એ, ફિણ તાલે એ, સાચા મેટલ સભાલીયા એ.
હું તે। માયા જાલેા એ, નહિં કુડા ભૂપાલા એ, સભાલા એ, થે તે રજવટ આપણી એ; આપણુડી અધિકાઇ એ, તે પર ને ન કહાઇ એ, પણ ભાઇ એ, તુ' જોજે વડાઈ હમતણી એ.
તુજ આગલ અપાવું એ, તે હું કાન કહાવું એ; સરાહું એ, તુમ પુત્રી વાતુ. ખરી એ,
એમ મરમની વાણી એ, હરીમુખથી સહુ જાણી એ, સરતાણી એ, બહુ મુકે અતિ રીસે કરી એ.
એહુ મલી સર છોડે એ, રણને હાડા હાર્ડ એ, તિમ ત્રાડે એ, તીર ધનુષ એક એકના એ; એહુ સખત બિહાવે એ, જલ રાશિ ખેાભાવે એ, કુપાવે એ, ગીરા અને ખેંચર નામના એ.
દેવ વ્યંતર અલ લેવા એ, ઉભા આકાશે બલ દેવા એ, ગયણે દેવા એ, જોવા મિલિયા કૌતુકી એ;
હિર એ તવ સભારી એ, ઝુઝ મા અતિ ભારી એ, આજ અટારી એ, દેખી નાઠા જેતકી એ.
બેહુ સામા રથ ફરે એ, ફેર'તા છલ હેરે એ, બહુતેરે એ, શસ્ત્ર ઝુઝ કરે સહિ એ; નૃપ માગધીને કાજે એ, સબલપણે હિર રાજે એ, શિતાજે એ, કીયેા શસ્ત્ર- મન ઉહિ એ.
૨૪
૧૮૧
૭