SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રી પિસ્તાલીશ જોજન અરહા, આવી કર્યા પડાવ; ત્રિપલી ગામની સીમમાં, બહુવિધ કરી બનાવ. એહવે તિહાં કૃષ્ણે સન્યમાં, વૈતાઢચ વાસી અનેક; વિદ્યાધર આવી નમે, - સમુદ્રવિજયને વિવેક. ૫ હે સ્વામી તુજ માંધવે, વસુદેવે ધરીનેહ; સેવક કરી અમ થાપીયા, ઉપકાર કિયા અશ્વેષ, દુ યુદ્ સમય જાણી કરી, આવ્યા ... તુમ પાસ; સેવક અને લેખવી, કાંઇ બતાવેા ખાસ ૭ વચન સુણીને હરખીયા, સમુદ્રવિજય રાજાન; તેહ નજરે નિરખી તા, આપે અતિ સન્માન. . વસુદેવે પણ તવ તિહાં, ખેચરને બહુ પ્રેમ; અતિ સન્માની રાખીયા, પુછી કુશલને પ્રેમ. ૯ વિદ્યાધર કહે રાયજી, રામકૃષ્ણ સમ જાત; જગમાં કાઇ લાલે નહિ, જરાસિધ કુણુ માત. ૧૦ વલી ખેચર હરીને કહે, અમને થો આદેશ; વૈતાઢય વાસી વિદ્યાધરા, અન્ય અછે સુવિશેષે ૧૧ જરાસંધના પક્ષથી, તુમને તુમને ન માને જેવ; તેહને જીતવા કારણે, જાયે અમે ગુણુ ગેહ. ૧૨ ઢાલ ૫૫ મી ( આખ્યાનની—દેશી ) સુણી નારદ વયણ વેધાલા, વાજે ગુહિર ત્રંબાલુ ગુંજાલા; સિંહનાદ હરી તવ સુકે, સજ્જ યાદવ થઇને ઘુકે. દૃશ મૈને દશાથ ચાલ્યા, જીજીઆ નવ રહે ખાલ્યા; ડેકોડ પુત્ર પરવરીયા, પહેરી સનાહ ખગ વેગે ધરીયા. રે T
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy