SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ખે બીજે સિંધુદેશનો સ્વામીજી, મેરુભૂપ વડરાય; પુત્રી ગૌરી ગુણભરી હે, ગિરધર ને સુખદાય. યદુ) ૨૫ હલધરને મામા ભલે, હિરણ્યનાભ નરેશ પુત્રી તે પદ્માવતી હે, સ્વયંવર વરીય વિશેષ. યદુ ર૬ દેશ મહા ગંધારજી, ઇંદ્રગિરિ પતિ તાસ; પુત્ર મારી પુત્રી વરી હે, ગાંધારી સેલાસ. યદુ. ૨૭ એ આઠ પટરાગની હે, એ આઠે સમતેલ; એ આઠે શિવગામની હે, એ આઠે નિરમેલ. યદુ) ૨૮ એ એકાવનમી ઢાલમેં, વંછિત ફલે જગીશ; શ્રી ગુણસાગર સૂરિજી હે, પુન્ય કરે નિશદીશ, યદુ. ૨૯ ગાથા ચોપાઈ ખંડ ખંડ છે રસ નવનવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રી હરિવંશ ચરિત્ર જય જ્યો, બીજો ખંડ એ પૂરણ થયો. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy