SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ AL હરિવંશ ારૂં સાગર અવર અનેરી ભામની હા, ભાંગે વારવાર, વડવખતા શ્રીકૃષ્ણજી હા, પામી નાર ઉદાર. યદુ॰ ૧૪ વિવિધ વિનાદ વિચારની હા, વાત સુણતાં સ્વામ; સુહામણુ કૃતમંગલે હા, મંદિર આયા તામ. યદુ ૧૫ ધન્ય ધન્ય માતા દેવકી, વરવહુ લાગ્યા પાય; દિયે આશીષ સાહામણી હા, ફૂલી અંગ ન માય. ય॰ ૧૬ મદિર ઉચા નવખુણેા, અધિક અનેાપમ સાર; રૂખમણીને હરી આપીયે. હા, અન ધન ભરિત અપાર. યદુ હય ગય રથ વર વાહની, આયુધ વિવિધ પ્રકાર; હરી આભૂષણુ અતિ ઘણાં હૈ, તે ઘરમાંહિ ઉદાર. યદુ ૧૮ દાસ અને દાસી તણેા, બહુલા તસ પરિવાર; સ્વામી મયાથી સહુ હુવે હા, એ સુધા વ્યવહાર. યદુ॰ ૧૭ મનસા ને વાચાયે કરી, કાયા કેરા તેમ; ખીરનીર જેમ મિલી રહ્યો હા, સ્નાન અને ભાજનપણે, આસન સયન વિચાર; હસન વિલેાકન ભાંખણે હા, રૂખમણીના અધિકાર. યદુ॰ ૨૦ ૧૯ શ્રી હરી રૂમમણી પ્રેમ. યદુ॰ ૨૧ યદુ દક્ષિણું શ્રેણિ જ ભુપુરી, જા ભુપુત્રી જાણુ; જાંબુવતી ષિ વાક્યથી હૈ, આણી શ્રી ભગવાન. તતક્ષણ રામ જ રાજીયા, સઘલા નાયક ોઈ; @બમણા નામે કું વરી હેા, પરણી શ્રી હરી સેાય. દુ॰ ૨૩ • સ રાષ્ટ્રવન રાયજી, સારઠ કેરા ઇશ; સુશીમા પુત્રી વરી હા, બધવ હણી જગદીશ. યદુ॰ ૨૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy