SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન એ અનુક્રમે આયા. ચાલ કે, દેવતણે દરબાર, પ્રતિહારિ આગે ધરી હા, ધા રાય જૂહાર ક રાજા પુછે કુણ તું, હે વિદેશી દૂત; મેઠા નૃપ આદેશથી હા, ચતુરાઇ અદ્ભૂત ક રામ કૃષ્ણને દૂત એ, બેઠા જઇ એકાંત; લેખ ધર્યાં આગે મુદ્દા હૈ।, વાંચે કૃષ્ણે તુરત કે કાગલ માંડયો વાંચવા, વન ન દિસે કાંઈ; જિહાં તિહાં ટાકા આંસુડા તણાં હૈ।, સમજ્યા મનડામાંહિ આંસુડા આદે ન લખી શકી રે, મારે વિરહે એમ; હું ન ગયા એ ભામની હૈ, દિવસ નિગમલે કેમ ક મુખચને કહે દૂતજી, સાંભલ દેવ વિચાર શ્રી કુંડનપુર રાજીયા ઢા, ભીષમ નામ ઉદાર ૩૦ પટરાણી તમ શ્રીમતિ હૈા, તસ ઉદરે ઉત્પન્ન સ સુલક્ષણુ ગુણવતી હા, રૂખમણી કુમરી રતન ૩૦ સુરલાકાં શાધી ઘણું, માણસ લાક માજાર; પાતાલે પામી નહિં ઢા, રૂખમણીની અનુહાર ક માંગી નૃપ શીશુપાલને, અધવ લહી બહુમાન એટલે નારદ શાંખીયા હૈા, વરતા શ્રી ભગવાન ૩૦ માઘ શુકલ અષ્ટમી દિને, લગ્ન લીચે રાજાન; કાં તા થાએ પ્રભુ વાહરુ હા, કાં તા તુટે માણુ પ્રભુને ઉપની સેાચના, એ માટા જ જાવ; ન ગયા મરણેા રૂખમણી, ગયા મરે શીશુપાલ ક માગ ન મેલે માનવી રે, ના ના કહીએ ન્યાય; નારી પ્રતિજ્ઞા નથી તળે હા, કહા કિસી પર થાય ક કુરાલ કહે તુમ હી અછે, અંતરજામી આપ; સાઇ કરા જિમ એહિ મટે ઢા, રૂખમણીના સંતાપ ક ૧૫ ૧૧ ૧૧ ૧૩ ૧૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy