________________
ar
હરિવંશ ઢાઢ સાગર
આસના અવલબન રે અતિ અવધારો રે, રાચી હું તુમયે રે રાગ; આપણુડી કરીને રે રાખા દિલભરી રે, આપી જે મુજ એહ. સાહાગ.
''
ભાઇ રુખમીયા રે એહની વાતમાં રે, જાણે જે કાં એહ જગદીશ; માહરા મનથી રે મેં તા એમ આદર્યાં રે, જિમ ગારીયર ઇશ.
અંતરજામી રે દૂર દુ:ખ તુ· લડે રે, જાણિયે આપણી લાજ હવે ગારી કીજે રે નિજ સાચાપણે રે, ક્રિસ્યું. ઘણ. ગરીબ નિવાજ
કાગલીયા તા ભીના રે લખતાં આંસુએ રે, તેહવેા જ વિટીને દીધ પુરવ લખ્યાથી રે સબધ જે હવા રે, વલી સુખ વચને ઈમ કીધ.
૦ ૯
૨૦ ૧૦
૨૦ ૧૧
૦ ૧૨
દાહા
કુમરી કાજ સમારવા, લેખ લખી અભિરામ; દુત ચલાન્યા. દ્વારિકાં, ફરહ ચઢાવી તામ. તાલ ૪૮ મી
( શ્રીભીષણ વાત વિચાર બેઠકૅશી )
કર હલ તુ” વેગા ચાલે રે, તુને ચારીશ અમૃતવેલ; કર૦ તુ મને મારગ ડેલ, ૪૦ એ આંકણી શૈલ થુકને પ્રેર્યા ઘણું, દુત કુશલ અભિધાન; આયા નગરી દ્વારિકાં ા, દેખ્યા બહુ માણ ક