________________
અદ્દભુત રૂપ સેહામણે હે, મદન કી ફિકે; રંગે રમાવે ગેદમેં હો, ભાયગ તા હી કે. બા. માન મહા મદ મારણે હૈ, દેવી કેરી કે; કુવર કનૈયો સાલસે , ઉપજ વેરી કે. બા ૩ આનન ચંદ વિરાજતે , હાલે સબ ત્રીય કે; વાલ વાલણી ભાવતે હે, દશન જગ પીય કે. બા૪ સજન જન જનની તણું , હાર ક્યું છાતી કે; દુર્જન જન અહામણે હે, ઘાવ યું કાતી કે. બાર ૫ શોભા ગુણ વિસ્તારણે હૈ, કીર્તિ કાંતિ કે દેવા દેવી બેચરા હે, રંગે રાતી કે. બા૦ ૬ દહિઅર દુધ ખવારજે હો. ધેનુ માતિ કે; હમ તુમ કુલ અજવાળ હો, દી બાતિ કે. બા. ૭ નખ શીખ તાંહિ સલુણલો હે, સુખ રોભા રાગી કે; જોતાં તૃપ્તિ ન પાઈએ હે, ધન જીવિત માજી કે. બા. ૮ દરસ ફરસ કપંથમેં હે, નાહ ઇન્દ્રાણિ કે સે ખેલે તુજ આંગણે હે, સારંગપાણિ કે. બા. ૯ વેગ ધ્યાન ભાવે અતિ હે, યશ લે વધારી છે; પુત કહાવે તારે છે, અચરજકારી કે. બાય ૧૦ નામ વલ્લભ જગ જાણી હે, ગિરિવર ધારી : ગુણસાગર સુખ પાવહી હો, અમીય આહારી કે. બાય ૧૧
દ્વાલ સલગી જો લેણે હે સે લિજી આજ કે, એહ મનમાં નિચે ઘરે; મન મેલી નિજ સુતને પાસ કે, રાણી આવી નિજ ઘરે. ૧૫