SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ .૧ (૩૪) સકલ અભીષ્ટને આપતાં, નવપદ મહિમા સાર: કલ્પવૃક્ષ પરે શોભતા, નવ શાખા ઉદાર અરિહંત સિધ્ધ આચાર્યને, વાચક મુનિ ગુણ ગેહ: દર્શન નાણ ચારિત્ર તપ, નવ શાખા તસ એહ દ્વાદશાંગીનો સાર છે, દેવ ગુરુ વળી ધર્મ: ત્રણ તત્વ છે એહમાં, આપે જે શિવધર્મ પીડા હરી શ્રીપાળની, નવમે ભવ શિવ જાય: સુખ અનંતા પામશે, સિધ્ધચક્ર સુપસાય કર્મ શત્રુ હણવા ભણી, સિધ્ધચક્ર આધાર: ચક્ર સુદર્શન તણી પરે, શિવ લબ્ધિ ધરનાર ........... ૪ ૩ 77 ૫ ૩૫ શ્રી સાધુપદ ચૈત્યવંદન પડ જીવન પાલન પરા, પંચ મહાવ્રત ધાર; તપ કરી ધાતુ શોષવે, કરમ કઠીણ હરનાર.. ૧ મમતા દહિ સમતા વહી, ધ્યાવે આત્મસ્વરુપ; દુવીસ પરિસહ જીતીને, તરતા ભવજલ ગ્રૂપ તપ તપતા કર્મો દહિ, હરી કર્મનો મેલ; આત્મ, શુદ્ધ કુંદન કરી, મેળવતા સુખ વેલ........ ૩ સુમતિ ગુપ્તિ શસ્ત્ર કરી, પ્રમાદ શત્રુ માર; અજરામર પદ પામવા, જસ સંથમ છે અપાર... સૂરિ લબ્ધિ તેહથી વરે, સ્વપર સમયને ધાર; નમો નમો તે મુનિવરા, આત્મા ગુણી અણગાર............ ૫ ૩૬ શ્રી આચાર્યપદ ચૈત્યવંદન અસ્ત થયે રવિચંદ્રમા, આચારજ ગુણ ગેહ; દીપ સમાન પ્રકાશતા, શ્રી જિનશાસન જેહ ૪ ...... ૧
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy