________________
દેરાસરમાંથી લાવવાની વિગત :- ઈંઢોણી મોતીની, ફાનસ ૧, ધુપધાણું ૧, માટીની કુંડી ૧ (જો ઉપાશ્રય હોય તો છોડ, ચંદરવા વિગેરે), ચામર, દર્પણ, બીંઝણો, ઘંટડી, અરીસો, ૧૦૮ દીવાની આરતી, મંગલદીવો, નોબતખાના બેસાડવા, ૧ વાસણો જરમનનાં યા ચાંદીનાં.
પૂજનમાં બેસનારની યાદી ૧. ક્ષેત્રપાલપૂજન મુખ્યતયા પુરુષ ૧૫. ૧૮. અધિષ્ઠાયક પૂજન બે સજોડે
૨. શ્રી અરિહંતપદ પૂજન પુરુષ ૩. શ્રી સિદ્ધપદ પૂજન પુરષ ૪. શ્રી આચાર્યપદ પૂજન પુરુપ ૫. શ્રી ઉપાધ્યાયપદ પૂજન પુરુષ ૬. શ્રી સાધુપદ પૂજન પુરષ ૭. શ્રી દર્શનપદ પૂજન સ્ત્રી ૮. શ્રી જ્ઞાનપદ પૂજન સ્ત્રી ૯. શ્રી ચારિત્રપદ પૂજન સ્ત્રી ૧૦. શ્રી તપપદ પૂજન સ્ત્રી ૧૧. શ્રી સ્વરવર્ગ પૂજન ચાર ૧૨. શ્રી અનાહત પૂજન ત્રણ ૧૩. ૪૮ લબ્ધિપદ પૂજન ત્રણ ૧૪. ૮ ગુરુપાદુકા પૂજન ત્રણ
૧૬. ૮ જ્યાદિદેવી પૂજન સૌ. સ્ત્રી ત્રણ ૧૭. ૧૬ વિદ્યાદેવી પૂજન કુમારીકા ત્રણ ૧૮. ૨૪ યક્ષ પૂજન પુરુષ ૩ ૧૯. ૨૪ યક્ષીણી પૂજન સ્ત્રી ૩ ૨૦. ૪ દ્વારપાલ પૂજન બે ૨૧. ૪ વીર પૂજન બે ૨૨. ૧૦ દિક્યાલ પૂજન બે ૨૩. ૯ ગ્રહ પૂજન બે ૨૪. ૯ નિધિ પૂજન ત્રણ ૨૫. ભૂતબલી ૧ પુરુષ ૨૬. અષ્ટપ્રકારી પૂજન બે ૨૭. ૧૦૮ દીવાની આરતિ ઘરનાં બધાં ૨૮. મંગલદીવો ઘરના બધાં ૨૯. શાંતિદંડક સજોડે જ
-631)