________________
૩. નૈવૈદ્ય :- (બજારમાંથી લાવવાનું) બુંદીના લાડુ ૧૦, ઘેબર ૨, પેંડા ૧૦, ગલેફા ૧૦, મૈસૂર ૧૦, મગજ ૧૦
૪. અનાજ :- ચોખા ૧૫ કિલો, ઘઉં કિ. ૩, ચણાની દાળ કિ. ૩, મગ કિ. ૩, અડદ કિ. ૪.
૫. ફુલ :- ગુલાબ ૧૨૫, જાસુદ ૧૦, સફેદ ફુલ ૨૦૦ ગ્રામ (જાઈ અગર મોગરો), ડમરો ૫૦૦ ગ્રામ, ફૂલના હાર ૧૫.
૬. અન્ય સામગ્રી :- કંકુ ૨૦ ગ્રામ, કંદરુપ ૨૦૦ ગ્રામ, શ્રીફળ ૬, સોપારી ૯૦ નંગ, કંકોડી ગ્રામ (નહાવા માટે), સાકરના કકડા ૧૬, લવીંગ ૨૦ ગ્રામ, ખારેક ૫૦ નંગ, નાળીએરના ગોળા ૯, (મોટા બેઠા ઘાટના), અખરોટ ૧૦, રાતી સોપારી ૨, કાળી સોપારી ૧, બદામ પ૦ ગ્રામ, કપુર ગોટી ૧, કાળા તલ ૧૫૦ ગ્રામ, મમરા ૧૦૦ ગ્રામ, જારની ધાણી ૧૦૦ ગ્રામ, લાલ નાડાછડી બંડલ ૧, સુતરનો દડો ૨૧ તારનો, બોયાં નં. ૧૦ (ગ્લાસમાં મૂકવાના), ભેંસનું ધી ૫૦૦ ગ્રામ (નવપદમંડળની રચના માટે), દીવાસળીની પેટી, ગોળ કિલો ૧, અગરનો ચુઓ તોલો 1, ચંબેલીનું તેલ તોલો ૧, સુખડનું તેલ તોલો 01, અત્તર કેવડો તોલો ૦1, અત્તર ગુલાબજળનો સીસો ૧.
૭. પ્રક્ષાલ માટે :- કિ.૧ ગાયનું દૂધ તથા ૫૦૦ ગ્રામ દહીં મેળવવું.
૮. પૂજનના દિવસે :- કિ. ૨ ગાયનું દૂધ,કિ.૧ ગાયનું ધી, શેરડીનો રસ લિટર ૯. વાસણ :– સિંહાસન ત્રીગડુ ૧, દીવી ૨ ફાનસ સાથે, યંત્રનો બાજોઠ ૧, પ્રક્ષાલના કળશ ૨૦, મોટા વાટકા ૬, નાની વાટકી ૨૫, મોટા થાળા ૧૦, નાની થાળી ૩૦, કાંસાની થાળી ૧, વેલણ ૧, (અભિષેકની સામગ્રી માટે વાસણ ૭), ૩ ડોલ, ૨ દેગડા, જરમનના લોટા ૨, પાટલા ૫, કટાસણા નંગ-૯.
૧૦. કાપડ :- ખાદીનો પોથો વાર ૧, ઝીણું મલમલ ૩ મીટર, નેપકીન ૬, લીલી સાટીન વાર ૦111, લાલ કસુંબો ૨ મીટર
૧૧.
વરખ વગેરે :- સોનેરી કાવેલું બાદલું ૧૦ ગ્રામ. રુપેરી કાત્રેલું બાદલું ૫ ગ્રામ, સોનાના વરખવાલ.
૧. રુપાના વરખ થોકડી ૧૨, કેસર ૩ ગ્રામ, બરાસ ૧૦ ગ્રામ, કસ્તરી વાલ 01, અંબર વાલ ૧, વાસક્ષેપ ૫૦ ગ્રામ, દશાંગ ધૂપ ૫૦ ગ્રામ, ધૂપ પેકેટ નંગ-૧. રોકડ નાણું :- દસકા ૨, રોકડા રુપીયા રુ. ૫, પૈસા રુ. ૧, નોટો રુ. ૫૧, કુલ રુ. એકાશી, બાકી પોતાની શક્તિ અનુસાર કરવું.
૧૨.
630