SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ विराध्याराध्य चैतस्य, पञ्चमं पदमेव हि । - दुःखं सुखं च संप्राप्ता, रुकिमणी चाथ रोहिणी ॥१९॥ षप्टं पदं च यैरस्य, निर्मलं कलितं सदा । M-ણિમુક્યતે, સ્ત્રીધનીયઃ સતામપિ ર૦ || सप्तमं पदमेतस्य, समाराध्य समाधितः । महाबुद्धिधना जाता, धन्या शीलमती सती ॥२१॥ पदमस्याष्टमं सम्यग्, यदाराद्धं पुरादरात् । तत् श्रीजम्बुकुमारेण, सुखेनाप्तं शिवं पदम् ॥२२-।। __ अस्यैव नवमं शुद्धं, पदमाराध्य सम्मदात् ।। वीरमत्या महासत्या, प्राप्तं सर्वोत्तमं फलम् ॥२३॥ किं बहुक्तेन भो भव्या, अस्यैवाराधकैनरैः । तीर्थकृन्नामकर्माऽपि, हेलया समुपायंते ॥२४॥ | તિ શ્રસિદ્ધ%RTધનનતુર્વિશતિ રા ચોવીશી ત્રીજી શ્રી સિદ્ધચક યંત્રના આરાધકને આ મહામંત્રની સિધ્ધિથી વાંછિત પ્રાપ્ત થાય છે. ધનની ઇચ્છાવાળાને ધન; પદની ઇચ્છાવાળાને પદ, સ્ત્રીની ઇચ્છાવાળાને સ્ત્રી, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર, સૌભાગ્યની ઇચ્છાવાળાને સૌભાગ્ય, ગૌરવની ઇચ્છાવાળાને ગૌરવ, રાજ્યની ઈચ્છાવાળાને રાજ્ય પ્રાપ્ત થાય છે. - રપ-સૌભાગ્ય કે ઉચ્ચપદવી આદિપણ આનાથી પ્રાપ્ત થાય છે. વિષમ જવર રોગો શમી જાય છે. વંધ્યાદિ દોષો બાળ વૈધવ્ય કુરુપપણું આ યંત્રના આરાધકને પ્રાપ્ત થતું નથી. જે સિદ્ધિને પામ્યા છે, પામે છે અને પામશે તે આ પદની નિરંતર આરાધના કરવાથી જ પામ્યા છે પામે છે અને પામશે. પ્રથમ અરિહંત પદની આરાધનાથી મનુષ્યોમાં દેવપાલ અને દેવોમાં કાર્તિક વગેરે પામ્યા. બીજા પદની આરાધનાથી પાંચ પાંડવો કુન્તા માતા સાથે સિદ્ધિપદને પામ્યા. ત્રીજા આચાર્ય પદની આરાધનાથી નાસ્તિક ને સખ્ત પાપો કરનાર પ્રદેશ રાજા પણ દેવગતિને પામ્યા. ચોથા ઉપાધ્યાય પદની આરાધના કરી શ્રીસિંહગિરિના શિષ્યો ઉચ્ચપદને પામ્યા. 605)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy