________________
કોધાદિક ચઉથી ન્યારાં રે હો મન, એ છત્રીસ ગુણ ભંડારા રે હો મન, સહે બાવીસ પરિષહ ભારી રે હો મન, અંતરગ્રંથી પરિહારી રે હો મન.. I સત્તાવીશ મુનિ ગણધારી રે હો મન, નવાકોટી શુદ્ધાહારી રે હો મન, બારસે છન્ન ગુણ ભરીયાં રે હો મન, મદ મોહ રહિત ગણધરીયાં રે હો મન.. ૪ સાયર પેઠે ગંભીરા રે હો મન, મેરુ મહીધર સમ ધીરા રે હો મન, વરજ્ઞાન સમાધિ ઉદારારે હો મન, સૂરિ જિનશાસન શણગારા રે હો મન.. પા ભવ ત્રીજે ભવજલ પારા રે હો મન, લહે ભાવાયારજ સારાં રે હો મન, તસ પદ નમી ભાવ અમદે રે હો મન, મુનિ માણેક નિત આનદે રે હો મન... દા મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
ઉપાધ્યાય પદ પૂજા
દુહો ચાર કષાયને પરિહરે, પાલે મહાવ્રત પંચ
દશવિધ ધર્મ ધરે સદા, નહી જસ મોહ પ્રપંચ ૧૧ અંગોપાંગ ભણાવતા, શિષ્ય વર્ગને જેહ તે પાઠકને વંદતા, થાય કલેષનો છેહ રા.
ઢાળ.
(રાગ : નિશદિન જોઉં વાટડી...) પાઠક પદ અણમો તમે, ભવિયાં ઘન ભાવે, જેહ સૂરીશ્વર આગળ, યુવરાજ કહાવે... પાઠક... III
મદ આઠે દૂર તજો, ખિણ કોહ ન લાવે,
છોડે પ્રમાદને ભાવના, ભલી પણવીસ ભાવે... પાઠક.. II સમય ઉચિત મુનિ વૃદને, સિદ્ધાંત ભણાવે, પાષાણ સમ જડ શિષ્યને, કૃતિ રત્ન બનાવે.. પાઠક... ૩
બાર ભેદે તપ જે કરી, નિજ કર્મ ખપાવે. વિહાર નવ કલ્પી કરે, દ્વાદશાંગને ધ્યાવે.... પરવાદી કરી કેસરી, જિન ધર્મ દીપાવે, વયણ સુધારસે લોકનાં, સંતાપ શમાવે.... પાઠક.. II
ઉપમા સોલે સોહતા, બહુશ્રુત ગુણ ધાવે તે વાચક પદ વંદતા, ભવ ભવ દુઃખ જાવે... પાઠક. પા
પાઠક....
||૪||
- 586–