SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય પદ પૂજા દુહો ત્રીજે પદ સૂરિ નમો, રવિ જેમ તેજ પ્રકાશ | કલહ કદાગ્રહ છોડીને, કરી કુમતિકા નાશ ઢાળ 4k... 11911 રાગ : જિનવર વચનં શ્રુતિ અમત... સૂરિજન અર્ચન સુરતરુ કંદ, સૂરિજન... ટેક તત્ત્વબોધ જિન આગમ ધારી, સદા નિવારી ભવ ભય ક્રંદ ષટ્વર્ગે વર્ગિત ગુણ શોભે, પંચાચાર ધરે નિશ્ચંદ.... સૂત્રાનુસારી દીએ દેશના, ભિવ ચકોર શિશ કરતા આનંદ ચિદાનંદ રસ સ્વાદ મગનતા, પરભાવે ન ખમે મુનિચંદ... સૂરિ... ॥૨॥ નિષ્કામી નિર્મલ શુદ્ધ ચિહ્નન, દર્શન જ્ઞાન ચરણ શિવછંદ સાધે સાધ્ય ભવિકજન બોહે, ગુણ સંપત્ત નિર્મળ જિમચંદ.... સૂરિ. ॥૩॥ સહજ સમાધિ સંવર ધારી, ગત ઉપાધિ શક્તિ અમંદ બાહ્ય-અત્યંતર તપ ગુણ ભારી, મારી મોહ કર્મ કંદ.... સૂરિ... ॥૪॥ પટ્ પંચાશત સંપત સોહે, ખોહે નહિ સુર રમણી વૃંદ, જિનશાસન આધાર સુહંકર, આત્મનિર્મળ સદાહી આનંદ... સૂરિ... ॥૫॥ દુહો મહામંત્રકે ધ્યાનસેં, આચાર્ય પદ લીન । પંચ પ્રસ્થાને આતમા, અદ્ભુત નિજ ગુણ પીન ॥ ઢાળ રાગ : કોયલ ટહુકી રહી મધુવનમેં... સૂરિપદ પૂજન કરો મન તન સેં, પાપ કલંક નાસે એક છીનમેં પાંચ આચાર જે શુદ્ધા પાળે, ભીંજ ગએ સંજમ એક રંગમેં, સત્યોપદેશ કરે ભવિજનકે, આચારજ માને મોરે મનમેં.... 24... 119 11 વર છત્રીસ ગુણે કરી શોભે, યુગપ્રધાન શોભે મુનિ જનમેં, જગ બોહે ન રહે ખિણ કોહે, કર્મ અરિકો હણે ઇક રગમેં.... સૂ... ॥૨॥ સદા અપ્રમત્ત ધર્મ ઉપદેશે, વિકથા કષાય નહિ નિજ મનમેં, અમલ, અકલુષ, અમાય, દ્વેષી, રાગ રહિત જિમ વર્ષત ધનમેં..સ્... ॥૩॥ (575
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy