________________
કાવ્ય વિરહિતાનપિ કર્યભિરષ્ટભિઃ સહજસિદ્ધ ગુણાટકધારિણઃ | સમયદેશપદાન્તરમપૃશ, સકલસિદ્ધિગતા૫રિપૂજયે || મંત્ર : ૩ હીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય, શ્રીમતે સિદ્ધાય જલાદિકં યજામહે સ્વાહા !
- આચાર્ય પદ પૂજા
* દુહો છત્રીસ છત્રીસી ગુણ વડે, સૂરિપદ સુખકાર,
ગાતાં પૂજતાં ધ્યાવતાં, સૂરિપણું નિર્ધાર III દ્રવ્ય ક્ષેત્રને કાલથી, ભાવથી સૂરિ મહંત,
તીર્થેશ્વર પાછળ પ્રભુ, રાજા શોભે સંત તેરા જિનશાસન સામ્રાજ્યમાં, સંઘ ચતુર્વિધ ભૂપ,
વર્તમાનમાં સંઘના, પ્રભુ જે ધર્મસ્વરુપ Imal
ઢાળ (રાગ : ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા.....) પ્રેમે પ્રણમુ શ્રી સૂરીશ્વર, જૈન ધર્મનાં ધોરી રે, ચાર પ્રકારે સંઘોન્નતિની જેનાં હાથમાં દોરી રે.... પ્રેમ.. II
સૂરીમંત્રનો જાપ કરે ને, ધર્માચાર પ્રચાર રે,
પંચાચારને પાળે પળાવે, સંઘનું શ્રેય વિચારે રે..પ્રેમ. ૨ દ્રવ્યાદિક અનુસાર વર્તે, સંઘને જે વર્તાવે રે, બત્રીશ ઉપમા જેને છાજે, ધર્મને રક્ષે ભાવે રે... પ્રેમે... ૩
ગૌણને મુખ્યપણે સહુ આશયે, સર્વ ધર્મ સમજાવે રે,
સર્વ નયોની સાપેક્ષાએ, સ્વાધિકાર જણાવે રે.. પ્રેમે.. ૪ દ્રવ્યભાવથી સર્વ સંઘની, પ્રગતિને ઉપદેશે રે, કાર્યો કરતાં નિર્લેપી થઈ, રહે ને મનમાં કલેશે રે.... પ્રેમ... II
ત્યાગી ગૃહસ્થી બન્ને સંઘને, ઉત્સર્ગને અપવાદે રે,
ધર્માચાર વિચાર જણાવે, આત્મિક સુખ આસ્વાદે રે.. પ્રેમ.. #દ ા તીર્થપતિ સમ સંપ્રતિકાલે, ધર્મ કરાવે બોધે રે, તીર્થંકર સમ આજ્ઞાકારક, સંઘને રહે અકોધે રે.. પ્રેમે.. ગા દ્રવ્યને ભાવથી સંઘજીવનને, શાસન ઉન્નતિ કાજે રે, જે કાલે જે ક્ષેત્ર કરવું, આજ્ઞા કરી જગ ગાજે રે.. પ્રેમ.. II
-558)