________________
બુદ્ધિસાગર આતમ આનંદ, પ્રગટ ચારિત્ર પ્રણામીએ.. શુદ્ધ... પા મંત્ર : ૐ હીં પરમ ચારિત્રપદ પૂજાથે જલ યજામહે સ્વાહા
તપપદ પૂજા દુહો : દ્રવ્યભાવથી તપ તપે, આઠે કર્મ વિનાશ ! જ્ઞાન અને નિષ્કામથી, થાવે શિવપુર વાસ છે
ઢાળ (રાગ : ધ્રુવપદ કાફી...) મહાવીર ! તપગુણની બલિહારી, તપગુણની બલિહારી... મહાવીર... તપથી લબ્ધિઓ પ્રગટે ભારી, મનડું બને અવિકારી, સુખદુઃખમાં સમભાવતાં ધારી, અહંપણું ન લગારી. મહાવીર... III
બાહ્ય અત્યંતર તપ જયકારી, પુદગલની નહિ યારી,
રાગ-દ્વેષની વૃત્તિ સંહારી, પર પરિણતિ પરિહારી. મહાવીર. આર. ધન્ય ધન્ય વીર જગજયકારી, સહ્મા પરિષહ ભારી, પ્રગટાવ્યું ઘટમાંહી કેવલ, વંદુ વાર હજારી.. મહાવીર. ૧૩
તપ તે આતમ નિશ્ચય ધારી, તપસો નરને નારી બુદ્ધિસાગર શુદ્ધાતમ રસ-સ્વાદ લલ્લો તપધારી મહાવીર૪
કળશ
ગાઈ ગાઈર નવપદની પૂજા ગાઇ, વીરપ્રભુની પટ્ટ પરંપરા, શ્વેતામ્બર સુખદાયી
તપગચ્છ હિરવિજય સૂરી, જયગુરુ પટ્ટપરંપરા આઈ રે... નવ.. !ારા નેમિસાગર રવિસાગર ગુરુ, સુખ સાગર ગુરુ ધ્યાયી નવપદ પૂજા રચતા રુદ્ધિ, વૃદ્ધિ કીર્તિ સુહાઈ રે. નવ.. આવા
ઘટ ઘટ નવપદ ઋદ્ધિ સિદ્ધિ, સત્તાએ રહી છે સુહાઈ,
બુદ્ધિસાગર પૂર્ણાનન્દની, પ્રગટી ઘટમાં વધાઇ રે. નવ.. II મંત્ર : ૩ હીં પરમ તપ પદ પૂજાથે જલ યજામહે સ્વાહા
બુદ્ધિસાગરસૂરિજી કૃત નવપદ પૂજા અરિહંત પદ પૂજા
કહી નમું સ્તવું અરિહંતને, ગેય, ધ્યેય અરિહંત પ્રાપ્ય પ્રભુપદ એહ છે, જેનાં રાગી સંત ૧
-554 -