________________
છેદ જિગૃત તત્તે સુઈ લાખણમ્સ, નમો નમો નિમ્મલ દંસણસ્સ... વિપરીયા સહઠ વાસના રુપ મિથ્યા, ટળે જે અનાદિ અ છે જેમ પથ્યા જિનોકિતે હવે સહજથી સધ્યાન, કહીએ દર્શન તેહ પરમં નિધાન, વિના જેહથી જ્ઞાનમજ્ઞાન રૂપ, ચરિવં વિચિવું ભયારણ્ય ફૂપ પ્રકૃતિ સાત ઉપશમ ક્ષયે તેહ હોવે, તિહાં આપ રૂપે સદા આપ જોવે
ઢાળ. સુગુરુ સુદેવ સુધર્મની, સદહણા ચિત્ત ધરીએ રે, સાત પ્રકૃત્તિનો ક્ષય કરી, યાયિક સમકિત વરીએ રે, દરિસણ પદ નિત્ય વંએિ. /// ઇણ વિણ જ્ઞાન નિષ્ફળ કહ્યું, ચારિત્ર નિષ્ફલ જાયે રે, શિવસુખ એ વિણ ના મીલે, બહુ સંસારી થાએ રે... દરિસણ. II સડસઠ ભેદે શોભતું, અજરામર ફળ દાતા રે જે નર પૂજે ભાવશું તે પામે સુખશાતા રે.... દરિસણ.. ૩
શ્લોક જિનેન્દ્રોકત માં શ્રદ્ધા, લક્ષણં દર્શન થજે ! મિથ્યાત્વમથન શુદ્ધ, ન્યસ્તમીશાન સદલે ! મંત્ર : ૐ હીં સમન્ દર્શનાય નમઃ |
જ્ઞાનપદ પૂજા
સમમ પદ શ્રી જ્ઞાનનું, સિદ્ધચક તપમાંહિ | આરાધી જે શુભ મને, દિન દિન અધિક ઉચ્છહિ !
છંદ અન્નાહ સંમોહ તમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરલ્સ હવે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવરણ નાસે વિચિત્રાવબોધ, તિણે જાણીએ વસ્તુ પડુ દ્રવ્ય ભાવા, ન હોવે વિતથ્ય નિજેચ્છા સ્વભાવાહોવે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે, ગુરુપાસ્તિથી યોગ્યતા તેહ વેદે, વળી જોય હેય ઉપાદેય રુપે, લહે ચિત્તમાં જેમ ધ્રાંત પ્રદિપે છે
-546