________________
સાધુ પદ પૂજા દુહો
મોક્ષ મારગ સાધન ભણી, સાવધાન થયા જેહ । તે મુનિવર પદ વંદતા, નિર્મળ થાયે દેહ ॥
છંદ
સાહૂણ સંસાહિય સંજમાણં, નમો નમો શુદ્ધ યાદમાણં કરે સેવના સૂરિ વાયગ ગણિની, કરુ વર્ણના શી તેહ મુનિની સમેતા સદા પંચ સમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્તે હિ કામભોગેષુ લિમા વળી બાહ્ય અત્યંતરે ગ્રંથી ટાળી, હુયે મુક્તિને યોગ્ય ચારિત્ર પાળી, શુભાષ્ટાંગ યોગે રમે ચિત્તવાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી
ઢાળ
સકલ વિષય વિષ વારીને, આતમ ધ્યાને રાતી રે,
ઉપશમ રસમાં ઝીલતાં, નિજ ગુણ જ્ઞાને માતી રે, હિત ધરી મુનિ પદ વંદીએ... ।।૧।। રત્નત્રયી આરાધતાં, ષટ્કાયા પ્રતિપાલે રે
પંચેદ્રિય જીપે સદા, જીનમારગ અજવાલે રે... ગુણ સત્તાવીશ અલંકર્યા રે, પંચ મહાવ્રત ધારી રે, દ્વાદશ વિધિ તપ આદરે, ચિદાનંદ સુખકારી રે...
નવવિધ બ્રહ્મચારિજ ધરે, કર્મ મહાભય જીત્યા રે
એહવા મુનિ ધ્યાવે સદા, તે નર જગત વિદીતા રે... હિતધરી.. ॥૪॥
હિતધરી.. ॥૨॥
હિતધરી... ॥૩॥
શ્લોક
વ્યાખ્યાદિ કર્મ કુર્વાણાન્, શુભ ધ્યાનૈક માનસાન્ ઉદકત્ર ગતાન્નિત્ય, સાધૂન્ વંદામિ સુવ્રતાન્ વૈરાગ્યમંત ધારયતિ પ્રસિદ્ધ, સત્યં તપો દ્વાદશધા શરીરે
119 11
યેષા મુદક પત્ર ગતાન્ પવિત્રાન્ સાધૂન્ સદા તાન્ પરિપૂજ્યામિ ॥૨॥ મંત્ર - ૐ હૌં સર્વસાધુભ્યો નમઃ ।
દર્શન પદ પૂજા દુહો
જિનવર શુદ્ધ નય તત્ત્વતણી પરતીત ।
તે સમ્યગ દર્શન સદા, આદરિએ શુભ રીત ॥
(545)